Wednesday, September 30, 2026
HomeBusinessICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં આવતા મૃત્યુના સરેરાશ...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં આવતા મૃત્યુના સરેરાશ દાવાની રકમમાં રૂપિયા 15 લાખ સાથે અગ્રેસર

Date:

Related stories

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ રૂપિયા 15 લાખના વ્યક્તિગત મૃત્યુ દાવાની ચૂકવણી કરીને સતત બીજા વર્ષે અગ્રેસર રહી છે અને સમયસર નાણાકીય સહાય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

છેલ્લા છ નાણાકીય વર્ષ માટે જાહેરમાં ઉપલબ્ધ ઈન્ડસ્ટ્રીનો ડેટા દર્શાવે છે કે કંપનીના સરેરાશ વ્યક્તિગત મૃત્યુ દાવાની ચૂકવણીનું મૂલ્ય નાણાકીય વર્ષ 2021ના આશરે રૂપિયા 10 લાખથી વધીને નાણાકીય વર્ષ 2026માં રૂપિયા 15 લાખ થયું છે, જેમાં સરેરાશ દાવાની રકમ છેલ્લા ચાર વર્ષમાં રૂપિયા 14-15 લાખની આસપાસ સ્થિર રહી છે. આવક, લોન અને પારિવારિક જવાબદારીઓ બદલાય છે, તેમ તેમ આ તારણો દર્શાવે છે કે પોલિસીધારકોએ સમયાંતરે તેમના જીવન કવચની સમીક્ષા કરતા રહેવું જોઈએ, જેથી ખાતરી કરી શકાય કે તે તેમની બદલાતી જરૂરિયાતો સાથે મેળ ખાય છે કે નહીં.

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ – અન્ડરરાઇટિંગ એન્ડ રિટેલ ક્લેમ્સ, શ્રી સારંગ ગોખલેએ જણાવ્યું હતું કે, “જીવન વીમો એ પરિવારોને જ્યારે તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના એક સરળ વાયદા પર આધારિત છે. નાણાકીય વર્ષ 2026માં, અમે રૂપિયા 5,149 કરોડના મૃત્યુ-સંબંધિત દાવાની પતાવટ કરી હતી. વધુમાં, નાણાકીય વર્ષ 2026માં અમારો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 99.3% રહ્યો હતો,જેમાં કંપનીના એકંદર સ્તરે તપાસની જરૂર ન હોય તેવા વ્યક્તિગત દાવા માટે, છેલ્લો દસ્તાવેજ પ્રાપ્ત થયાની તારીખથી સરેરાશ પતાવટનો સમય માત્ર 1.1 દિવસનો હતો, જે અમારા ગ્રાહકો અને તેમના પરિવારોને આપેલા વાયદાને પૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”

અમે ક્લેમ કરવાની પ્રક્રિયાઓને સતત સરળ બનાવીએ છીએ અને ટેક્નોલોજી-આધારિત સેવાઓ પ્રદાન કરીએ છીએ, જેથી પરિવારોને વિલંબ વિના જરૂરી મદદ મળી રહે. અમે ગ્રાહકોને તેમના કવરની નિયમિત સમીક્ષા કરવા માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી સુનિશ્ચિત કરી શકાય કે તે તેમના જીવનના બદલાતા તબક્કા અને લક્ષ્યોને અનુરૂપ છે.”

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here