Tuesday, August 25, 2026
HomeGujaratનર્મદાના તિલકવાડાના ડાભીયા ગામે સગીર વયની કન્યાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ બળાત્કાર...

નર્મદાના તિલકવાડાના ડાભીયા ગામે સગીર વયની કન્યાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ બળાત્કાર પ્રકરણમાં આરોપીને ૨૦વર્ષની સખત કેદ તથા રૂ.50હજાર દંડ ની સજા

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ભોગબનનારને રૂ.૨ લાખ(બે લાખ)ના વળતર ચુકવવાનો હુકમ

રાજપીપલા, તા 22 : તિલકવાડા તાલુકાના ડાભીયાગામે સગીર વયની કન્યા સાથે બળાત્કાર
ના સ્પે.પોકસો કેસમાં નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા અને 50 હજાર દંડની સજા ફટકારી છે.

કેસની વિગત પ્રમાણે આ કામના આરોપી જગદીશભાઈ કપુરભાઈ ભીલ રહે.ડાભીયા તા.તિલકવાડા તા.૧૨/૦૨/૨૦૨૩ના રોજ રાતના એક વાગ્યાનાસુમારે મોજે ડાભીયા ગામે આ કામના ફરીયાદી કમલેશભાઈ ગણપતભાઈ ભીલની દીકરીભોગબનનાર બેન સગીરવયની જાણવા છતા પટાવી–ફોસલાવી–લલચાવી લગ્ન કરવાના બદઈરાદેકાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી બોટાદ ખાતે આવેલ વાઘરીની વાડી ખાતે લઈ જઈઅવારનવાર મરજી વિરુદ્ધ શરીર સુખ માણી ગુન્હો કરેલ છે. સદર કેસ નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબ એ.વી.હિરપરા સાહેબનીકોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલશ જીતેન્દ્રસિંહ જે. ગોહીલનાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓતથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાંરાખી આરોપીને ઈ.પી.કો કલમ– ૩૭૬(૨) અને પોકસો અધિનીયમની કલમ-૬

હેઠળ આરોપીને ૨૦(વીસ) વર્ષની સખત કેદ તથા રૂ.૫૦,૦૦૦|–(પચાસ હજાર) દંડ અને જો દંડ નભરે તો વધુ ૧(એક) વર્ષની કેદ તથા ઈ.પી.કો. કલમ– ૩૬૩ હેઠળ આરોપીને ૫(પાંચ) વર્ષનીસખત કેદ તથા રૂ.૧૦,૦૦૦|– (દસ હજાર) દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૩(ત્રણ) માસની કેદ તથા ઈ.પી.કો. કલમ–૩૬૬ હેઠળ ૭(સાત) વર્ષની સખત કેદ તથા રૂ.૨૦,૦૦૦|–(વીસ હજાર) દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૬(છ) માસની કેદની સજાનો તથા ભોગબનનારને રૂ.૨ લાખ(બે લાખ)નાવળતર ચુકવવાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here