Wednesday, August 26, 2026
HomeGujaratવડોદરા જિલ્લામાં ભાજપના બંને બળવાખોર ઉમેદવારો એ ફોર્મ ભરવા રેલી કાઢી

વડોદરા જિલ્લામાં ભાજપના બંને બળવાખોર ઉમેદવારો એ ફોર્મ ભરવા રેલી કાઢી

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

વડોદરા : વડોદરા જિલ્લાના ભાજપના બે બળવાખોર નેતાઓએ પક્ષની વિરુદ્ધમાં જે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે રેલી કાઢી છે. વડોદરા જિલ્લાની કરજણ પાદરા અને વાઘોડિયા સીટ પર ટિકિટ કપાતા ત્રણ પૂર્વ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જેમાં કરજણ સીટના સતીશ નિશાળીયાને મનાવી લેવામાં ભાજપનું સંગઠન સફળ રહ્યું છે. પાદરા અને વાઘોડિયા સીટ ઉપર ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ નહીં કરી શકાતા પાદરા સીટ પરથી પૂર્વ ધારાસભ્ય દીનું મામા તેમજ વાઘોડિયા સીટ પરથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી બંને બળવાખોર આગેવાનો એ આજે સવારે 10:30 વાગે અપક્ષ તરીકે ઉમેદવારી કરવા કાર્યકરો સાથે જંગી રેલી કાઢી છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here