Monday, October 5, 2026
HomeGujaratજગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ

જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

જગદીશ વિશ્વકર્મા હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે. તેઓ OBC સમાજમાંથી આવે છે અને ભાજપ સંગઠનમાં એક દિગ્ગજ નેતા તરીકેની ગણના થાય છે. તેમણે અગાઉ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો છે.ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે નામાંકન આજે યોજાયું છે. આજે ગાંધીનગરના કમલમમાં ભાજપના મંત્રી જગદીશ પંચાલે (વિશ્વકર્મા) ફોર્મ ભર્યું છે. જોકે, ભાજપના પ્રદેશ પ્રમુખની સત્તાવાર જાહેરાત આવતીકાલે એટલે કે, ચાર ઓક્ટોબરે કરવામાં આવશે. નવા પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી કાર્યક્રમની સાથે, ભાજપે ચૂંટણી માટે મતદાર યાદી અને નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની ચૂંટણી માટે રાજ્ય પરિષદના પ્રતિનિધિઓની પણ જાહેરાત કરી છે.જગદીશ પંચાલે ફોર્મ ભરતા રાજકારણની અનેક વાતો પર મહોર વાગી ગઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ માટે OBC ચહેરો નક્કી થઈ ગયો છે. જગદીશ વિશ્વકર્માનું પ્રમુખ બનવાનું મોટાભાગે નક્કી માનવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી જગદીશ પંચાલના નામને લીલીઝંડી મળી ગઈ છે. રાજકીય વિશ્લેષકોના મતે, જગદીશ પંચાલ OBC સમાજમાંથી આવે છે. જેથી ભાજપના જ્ઞાતિગત સમીકરણોમાં વિશ્વકર્મા સૌથી ફીટ માનવામાં આવી રહ્યા છે. પાટીદાર મુખ્યમંત્રી અને OBCને પ્રમુખપદની ફોર્મ્યુલા ગુજરાત માટે હાલ ચર્ચાઈ રહી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here