Monday, September 14, 2026
HomeBreaking News10 વર્ષમાં ગુજરાત સરકાર આ વિભાગોમાં 1,82,248ને જ નોકરી આપશે!

10 વર્ષમાં ગુજરાત સરકાર આ વિભાગોમાં 1,82,248ને જ નોકરી આપશે!

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

સરકારી નોકરીઓની તકો ઉપલબ્ધ થઈ હતી, તેવી ઝડપે હવે ભરતીઓ થવાની નથી! સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલા 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વર્ષ ૨૦૩૩ સુધીમાં માત્ર ૧,૮૨,૨૪૮ જેટલી જગ્યાઓ માટે જ નવી નોકરી ઉપલબ્ધ થશે.ગુજરાત સરકારે ગત દાયકામાં એટલે કે, વર્ષ 2014થી 2023ની વચ્ચે 1.67 લાખ અધિકારી-કર્મચારીઓની મોટી ભરતી કરી હતી. આ ભરતીઓ વર્ષ 2019ના આંદોલન, 2020થી કોવિડ-19ની મહામારીના ત્રણ વર્ષ અને પેપર લીકેજની ઘટનાઓ વચ્ચે પણ ચાલુ રહી હતી. હાલમાં રાજ્ય સરકારના ખાતાઓમાં કુલ 4,71,738 જેટલા અધિકારી-કર્મચારીઓ કાર્યરત છે. અધિકાંશ સરકારી ભરતીઓ વિતેલા એક જ દાયકામાં થઈ હોવાથી, હવે આગામી એકથી દોઢ દાયકામાં સરકારમાંથી વયનિવૃત્તિનો રેશિયો સ્વાભાવિક રીતે ઘટશે . આ કારણે જ 16 વિભાગો દ્વારા જાહેર કરાયેલા ભરતી કેલેન્ડરમાં વર્ષ 2033 સુધીમાં નવી ભરતીની ગતિ ધીમી રહે તેવું ચિત્ર રજૂ થયું છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here