Wednesday, October 28, 2026
HomenationalJ&K: કિશ્તવાડમાં બસ ચિનાબ નદીમાં પડી; 17નાં મોત, 11 ઘાયલોને એરલિફ્ટ કરાયાં

J&K: કિશ્તવાડમાં બસ ચિનાબ નદીમાં પડી; 17નાં મોત, 11 ઘાયલોને એરલિફ્ટ કરાયાં

Date:

Related stories

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

અમદાવાદમાં દર્શકોની વચ્ચે પહોંચી ‘પહેલા પ્યાર બીજી બાર’ની ટીમ,...

હિન્દી સિનેમા હાલ એક સુંદર સમયગાળામાંથી પસાર થઈ રહ્યું...

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ઠકુરાઈ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક મેટાડોર વાન ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 17 લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. બસમાં લગભગ 30 લોકો સવાર હતા. ગંભીર રીતે ઘાયલ 11 લોકોને હેલિકોપ્ટરથી જમ્મુની હોસ્પિટલમાં લઈ જવાયાં છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કિશ્તવાડના ડીસી અંગ્રેજ સિંહ રાણાએ પણ આ ઘટનાનો ખુલાસો કર્યો છે.

પોલીસે જણાવ્યું કે, મિની બસના ચાલકે નિયંત્રણ ગુમાવ્યુ હોવાથી બસ પલટી ખઈને ખીણમાં પડી ગઈ હતી. પોલીસે અત્યાર સુધી આઠ મૃતદેહોનો કબજો મેળવી લીધો છે. ગુમ થયેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. મળેલી માહિતી પ્રમાણે આ ગાડીમાં કુલ 25 લોકો હતાં.

યાત્રાળુઓ જતાં હતા માછિલ માતાના મંદિરે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મિની બસ શ્રદ્ધાળુઓને લઈને માછિલ માતાના મંદિરે જતી હતી. તે દરમિયાન બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ ચિનાબ નદીમાં પડી ગઈ હતી. ઘટના કિશ્તવાડથી અંદાજે 28 કિમી દૂર થઈ હતી. ઘટનામાં હાલ તો એક પાંચ વર્ષનો છોકરો જીવતો મળ્યો છે

.NAT-HDLN-metadore-vane-accident-in-jk-11-dead-13-injured-gujarati-news-
.NAT-HDLN-metadore-vane-accident-in-jk-11-dead-13-injured-gujarati-news-

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

અમદાવાદમાં દર્શકોની વચ્ચે પહોંચી ‘પહેલા પ્યાર બીજી બાર’ની ટીમ,...

હિન્દી સિનેમા હાલ એક સુંદર સમયગાળામાંથી પસાર થઈ રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here