Tuesday, September 15, 2026
HomeSpecialકીર્તિદાન ગઢવી વિદેશમાં ડાયરો કરનારા પહેલાં ગુજરાતી, અમેરિકામાં થયો ડોલરનો વરસાદ

કીર્તિદાન ગઢવી વિદેશમાં ડાયરો કરનારા પહેલાં ગુજરાતી, અમેરિકામાં થયો ડોલરનો વરસાદ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ અમેરિકામાં લોકડાયરાનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. કીર્તિદાને સો.મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા છે. અમેરિકામાં તેમની પર ડોલરનો વરસાદ થયો હોય તેવી તસવીરો વાઇરલ થઈ છે. કોરોનાકાળને કારણે અમેરિકામાં ગયા વર્ષે નવરાત્રિનું પ્લાનિંગ થયું નહોતું. આ વર્ષે પ્રિ નવરાત્રિનું અમેરિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકામાં ગુજરાતીઓ મનમૂકીને કીર્તિદાનના ગીતો પર ગરબા રમ્યાં હતાં. કીર્તિદાને કહ્યું હતું, ‘હું લગભગ બે વર્ષ બાદ વિદેશમાં ગયો છું. કોરોનાકાળ બાદ હું પહેલો ગુજરાતી સિંગર ટીમ સાથે કોન્સર્ટ તથા શો કરી રહ્યો છું. હું શબ્દોમાં મારી લાગણીને વ્યક્ત કરી શકું તેમ નથી. મિડલ ઇસ્ટ તથા વેસ્ટના લોકોને ગુજરાતી ડાયરો ઘણો જ પસંદ છે અને મને આપણી સંસ્કૃતિને રી-પ્રેઝેન્ટ કરવામાં ઘણો જ ગર્વ થાય છે.’ વધુમાં કીર્તિદાને કહ્યું હતું, ‘અમેરિકા પછી હું દુબઈમાં જઈશ. અહીંયા હું ફાલ્ગુની બ્રહ્મભટ્ટ તથા તૃપ્તી ગઢવી સાથે કેટલાંક શો કરીશ. ત્યારબાદ હું ફરી પાછો અમેરિકા આવીશ અને બાકી રહેલા મારા પ્રોગ્રામ પૂરા કરીશ.’ કીર્તિદાનનો પહેલો શો શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી વગેરે જગ્યાએ શો યોજશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here