Saturday, September 26, 2026
HomeBusinessલોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ, 2026 ના રોજ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ, 2026 ના રોજ ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 404/- થી રૂ. 425 પ્રતિ ઇક્વિટી શૅર નક્કી કરાઈ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...
  • રૂ. 1 મૂળ કિંમત (“ઇક્વિટી શૅર”) ધરાવતા ઇક્વિટી શૅર દીઠ રૂ. 404/- થી રૂ. 425 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ
  • બિડ/ઓફર ખુલવાની તારીખ, ગુરુવાર 23 જુલાઈ, 2026 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – સોમવાર, 27 જુલાઈ, 2026
  • ન્યૂનતમ બિડ લોટ 35 ઇક્વિટી શેર છે અને ત્યારબાદ 35 ઇક્વિટી શૅરના ગુણાંકમાં રહેશે

અમદાવાદ, 21 જુલાઈ, 2026: લોહિયા કોર્પ લિમિટેડ (અગાઉ કાનપુર પેકેજિંગ મશીન્સ લિમિટેડ તરીકે ઓળખાતી) એ તેની પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 1 મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ દીઠ રૂ. 404/- થી રૂ. 425/- ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઓફર”) ગુરુવાર, 23 જુલાઈ, 2026 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને સોમવાર, 27 જુલાઈ, 2026 ના રોજ બંધ થશે.

રોકાણકારો ઓછામાં ઓછા 35 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 35 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે.

અમારી કંપનીની જારી કરાયેલ, સબસ્ક્રાઇબ કરેલી અને ચૂકવેલ ઇક્વિટી શૅર મૂડી ૧૦૫,૬૫૦,૦૦૦ છે જે 105,650,000  ઇક્વિટી શૅરમાં વિભાજિત છે, જે રૂપિયા ૧ની શૅર દીઠ મૂળ કિંમત ધરાવે છે.

આજની તારીખે બાકી રહેલા ઇક્વિટી શૅર 105,650,000 ઇક્વિટી શૅર છે જે રૂપિયા 1ની મૂળ કિંમત ધરાવે છે.

શૅર દીઠ રૂપિયા ૧નીમૂળ કિંમત  ધરાવતી આ ઓફરમાં પ્રમોટર્સ – રાજ કુમાર લોહિયા, અમિત કુમાર લોહિયા, ગૌરવ લોહિયા અને પ્રમોટર ગ્રુપના સભ્ય – રીતુ લોહિયા અને અન્ય વેચાણ શેરધારકો – આલોક કુમાર લોહિયા, અનુરાગ લોહિયા અને અનુજા લોહિયા દ્વારા 25,931,407 ઇક્વિટી શૅર સુધી વેચાણ માટે ઓફરનો સમાવેશ થાય છે.

આ ઓફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં નેટ ઓફરનો ઓછામાં ઓછો 75% હિસ્સો ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ખરીદદારોને અને નેટ ઓફરનો 15% અને 10% હિસ્સો અનુક્રમે બિન-સંસ્થાકીય બોલી લગાવનારાઓ અને રિટેલ વ્યક્તિગત બોલી લગાવનારાઓને ફાળવવામાં આવશે.

2023 માં સ્થપાયેલી કંપની 2024 માં આવકની દ્રષ્ટિએ ટેકનિકલ કાપડ માટે મશીનરી અને સાધનોના અગ્રણી વૈશ્વિક ઉત્પાદકોમાંની એક છે, જે પોલીપ્રોપીલીન (PP) અને ઉચ્ચ-ઘનતા પોલિઇથિલિન (HDPE) વણાયેલા કાપડ અને કોથળા (રાફિયા) ના ઉત્પાદન માટેના ઉકેલો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરે છે (સ્ત્રોત: F&S રિપોર્ટ, પાનું 193).

નાણાકીય વર્ષ 2026 દરમિયાન તેની કામગીરીમાંથી આવક રૂ. 17,169.95 મિલિયન હતી જે એક વર્ષ અગાઉ રૂ. 13,768.72 મિલિયન હતી. નાણાકીય વર્ષ 2026 દરમિયાન તેનો ચોખ્ખો નફો રૂ. 1,934.52 મિલિયન હતો જે એક વર્ષ અગાઉ રૂ. 1,178.41 મિલિયન હતો.

ઇક્વિરસ કેપિટલ લિમિટેડ (અગાઉ ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતું) અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે, અને MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (અગાઉ લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) ઓફરના રજિસ્ટ્રાર છે.

ઇક્વિટી શૅર નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ અને BSE લિમિટેડ પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here