Saturday, September 26, 2026
HomeBusinessટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટમાંથી 324...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટમાંથી 324 મેગાવોટ પાવર સપ્લાય કરવા માટે SECI તરફથી LOA મળ્યો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...
  • 756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ પ્રોજેક્ટ એનર્જી સ્ટોરેજ પ્રદાન કરશે, જે પીક ડિમાન્ડના સમયગાળા દરમિયાન વિશ્વસનીય પાવર સપ્લાય સુનિશ્ચિત કરશે

મુંબઈ, તા. 21 જુલાઈ, 2026: ટાટા પાવરને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત ભિવપુરી ખાતે આવેલા 1000 મેગાવોટ (MW) પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ (PSP)માંથી 324 મેગાવોટ પાવરના સપ્લાય માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SECI) તરફથી લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે.

આ પ્રોજેક્ટ દેશમાં સ્થાપિત થઈ રહેલા પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાંથી 1500 મેગાવોટ/12,000 MWh પાવરના સપ્લાય માટે SECIના ટેરિફ-આધારિત ગ્લોબલ કોમ્પિટિટિવ બિડિંગ (PSP-I) હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ઈ-રિવર્સ ઓક્શન દ્વારા હાંસલ કરવામાં આવ્યો છે. તેની પાસે 40 વર્ષનો પમ્પ્ડ સ્ટોરેજ પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) છે અને તે 2029 સુધીમાં કાર્યરત થવા માટે નિર્ધારિત છે.

આ પ્રોજેક્ટ બિલ્ડ, ઓન, ઓપરેટ (BOO) મોડલ હેઠળ વિકસાવવામાં આવશે અને તે
આઠ કલાકનું એનર્જી સ્ટોરેજ પ્રદાન કરશે, જે પીક ડિમાન્ડ (મહત્તમ માંગ)ના સમયગાળા દરમિયાન વીજળીના વિશ્વસનીય પુરવઠાને સક્ષમ બનાવશે. તે 765/400 kV સાઉથ કળંબ સીટીયુ સબસ્ટેશન સાથે જોડાયેલો હશે, જે એક ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) છે.

SECIના આ એવોર્ડે લાંબા ગાળાની એનર્જી સ્ટોરેજમાં ટાટા પાવરની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે, જે વધારાની વીજનું ઉત્પાદન, ડિસ્પેચેબલ અને ચોવીસ કલાક પાવરમાં રૂપાંતરિત કરીને ભારતની ઝડપથી વધી રહેલી સોલાર અને વિન્ડ કેપેસિટીને ગ્રીડમાં એકીકૃત કરવા માટેનું એક મુખ્ય કેન્દ્ર છે.  ટાટા પાવર દ્વારા હાંસલ એવોર્ડમાં સામેલ ક્ષમતા 1000 મેગાવોટના ભિવપુરી PSP પ્રોજેક્ટનો હિસ્સો છે. કંપનીના બે મોટા પમ્બ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પૈકી એક પશ્ચિમ ઘાટમાં 1800 મેગાવોટના શિરવતા PSP પ્રોજેક્ટમાં તે આગળ વધી રહી છે. જેની સંયુક્ત પાઇપલાઇન 2800 મેગાવોટની છે. આ એવોર્ડ ટાટા પાવરની વ્યાપક ક્લીન-એનર્જી સ્ટ્રેટેજી અને તેના નેટ ઝીરો 2045ના લક્ષ્યાંક સાથે સુસંગત છે.

કંપનીનો ક્લીન અને ગ્રીન પોર્ટફોલિયો હવે 17,5 GW પર પહોંચી ગયો છે, જેમાં 9.6 GW પાઇપલાઇનનો સમાવેશ થાય છે, જેમાંથી 2.8 GW પમ્પ્ડ સ્ટોરેજ છે. જેમ જેમ ભારતની પીક ડિમાન્ડ વધી રહી છે અને વેરિયેબલ રિન્યુએબલ્સનો હિસ્સો વધી રહ્યો છે, તેમ લાંબા ગાળાની સ્ટોરેજ એ ગ્રીડ ફ્લેક્સિબિલિટી અને ચોવીસ કલાક વિશ્વસનીય ગ્રીન પાવરનો આધાર બની રહ્યો છે, આ એક એવું ક્ષેત્ર છે, જ્યાં ટાટા પાવરની લાંબા સમયની હાજરી અને પશ્ચિમ ઘાટમાં સાનુકૂળ હાઇડ્રો-જીઓગ્રાફી તેને એક વિશિષ્ટ લાભ આપે છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here