Monday, September 14, 2026
HomeIndiaમણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડે સેબીમાં UDRHP-I ફાઇલ કર્યું

મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડે સેબીમાં UDRHP-I ફાઇલ કર્યું

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP-I) ફાઇલ કર્યું છે.
મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રોમાં બેંકો, ફિનટેક, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને સરકારોને પેમેન્ટ, આઇડેન્ટિફિકેશન, સિક્યોર સોલ્યુશન્સ, સ્માર્ટ ટેગિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
કંપની પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કુલ ઓફરમાં રૂ. 4,000 મિલિયન (રૂ. 400 કરોડ) સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર મણિપાલ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા 17,500,000 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે.
આ ઓફરનો ઉદ્દેશ્ય (1) ઉપકરણોની પ્રાપ્તિ અને સેટઅપ તથા સંચાલકીય સુવિધાઓના વિસ્તરણ માટે મૂડી ખર્ચ કરવા, (2) કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે, (3) સ્ટોક એક્સચેન્જીસ ઉપર ઇક્વિટી શેર્સના લિસ્ટિંગના લાભો મેળવવાનો છે.
કંપની ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પેમેન્ટ કાર્ડના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક છે અને નાણાકીય વર્ષ 2025 માટે ભારતમાં ક્રેડિટ કાર્ડ ઇશ્યુઅન્સ માર્કેટમાં તેનો અંદાજિત બજાર હિસ્સો લગભગ 36.02 ટકા અને ડેબિટ કાર્ડ ઇશ્યુઅન્સ માર્કેટમાં 31.02 ટકા હતો. તે ભારતમાં નેશનલ આઇડેન્ટિટી કાર્ડના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક છે તથા કંપનીએ ભારતના પોલીકાર્બોનેટ-આધારિત ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડના ઉત્પાદનમાં પહેલ કરી છે અને ભારતના મોટા પાયે ઇન્સ્ટન્ટ ઇશ્યુઅન્સ કિઓસ્ક સોલ્યુશનને સફળતાપૂર્વક ઉપયોગમાં લીધું છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here