Monday, October 5, 2026
HomeIndiaવર્કમેટ્સનો IPO 11 નવેમ્બરે ખૂલશે, 69.84 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક

વર્કમેટ્સનો IPO 11 નવેમ્બરે ખૂલશે, 69.84 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કોલકાતા સ્થિત ક્લાઉડ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની વર્કમેટ્સ કોર2ક્લાઉડ સોલ્યુશન લિમિટેડનો રૂપિયા 69.84 કરોડનો IPO 11 નવેમ્બરના રોજ ખુલશે, જેનો પ્રાઈઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા 200 થી રૂપિયા 204નો છે. એન્કર રોકાણકારો માટેની બિડ્સ 10 નવેમ્બરના રોજ ખુલશે. કંપની 34,23,600 ઇક્વિટી શેર ઈશ્યૂ કરશે, જેમાં 29,08,800 નવા ઇક્વિટી શેરનો ઇશ્યૂ અને 5,14,800 ઇક્વિટી શેર માટે ઓફર ફોર આ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ વર્કમેટ્સ પોતાની સુરક્ષિત લોનના પ્રીપેમેન્ટ કે રીપેમેન્ટ, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તેમજ અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા માગે છે. વર્કમેટ્સ એક ક્લાઉડ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની છે, જે એન્ટરપ્રાઇઝને આધુનિક બનાવવા, સુરક્ષિત કરવા અને તેમના ડિજિટલ કોરને ઉંચાઈ પર લઈ જવામાં મદદ કરવા માટે સમર્પિત છે. કંપની માત્ર છ વર્ષમાં સ્ટાર્ટઅપથી આગળ વધીને પ્રીમિયર-ટાયર એમેઝોન વેબ સર્વિસીસ (AWS)ની ભાગીદાર બની છે. કંપની AI, IoT, VR અને AR જેવી ઉભરતી ટેક્નોલોજીમાં સેવાઓ પૂરી પાડીને વ્યવસાયોને તેમના પરિવર્તનમાં મદદ કરીને ઈનોવેશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here