Saturday, October 17, 2026
HomenationalNarendra Giri Death Case: CBI આજથી શરૂ કરશે તપાસ, 20 સભ્યોની ટીમ...

Narendra Giri Death Case: CBI આજથી શરૂ કરશે તપાસ, 20 સભ્યોની ટીમ પહોંચી પ્રયાગરાજ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

સીબીઆઈ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મોત મામલે ઔપચારિક તપાસ આજથી શરૂ કરશે. શુક્રવારે સીબીઆઈએ આ મામલે એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈ હત્યા કે આત્મહત્યા જેવા એંગલની તપાસ કરશે. સીબીઆઈની 20 સભ્યોની ટીમ પ્રયાગરાજ પહોંચી ચૂકી છે. આ મામલે સીબીઆઈએ પ્રયાગરાજમાં નોંધેલી એફઆઈઆરને ધ્યાનમાં રાખી છે. આ એફઆઈઆર અમર ગિરી પવન મહારાજે નોંધાવી હતી.મહંત નરેન્દ્ર ગિરી ગત સોમવારે બાઘંબરી મઠ સ્થિત પોતાના રૂમમાં મૃત જોવા મળ્યા હતા. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગિરીનું મોત ફાંસીના કારણે શ્વાસ રૂંધાવાને કારણે થયુ. ઉત્તર પ્રદેશ પોલીસની એક તપાસ અનુસાર, મહંતને છેલ્લીવાર સોમવારે બપોરે ભોજન બાદ પોતાના રૂમમાં પ્રવેશ કરતા જોવામાં આવ્યા હતા. સાંજે તેમના શિષ્યોએ દરવાજો ખખડાવ્યો તો કોઈ જવાબ આવ્યો નહીં જ્યારે તેમના શિષ્યોએ દરવાજો તોડ્યો અને રૂમમાં પ્રવેશ કર્યો તો તેમણે નરેન્દ્ર ગિરિને છતથી લટકાવી દીધો.પોલીસે મહંતના રૂમમાંથી કથિત સુસાઈડ નોટ પણ જપ્ત કરી હતી. મહંત નરેન્દ્ર ગિરિને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ત્રણ લોકો આનંદ ગિરિ, આદ્યા તિવારી અને સંદીપ તિવારીને યુપી પોલીસ પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. સીબીઆઈ તપાસ કરશે કે મહંતનુ મૃત્યુ હત્યા કે આત્મહત્યા છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here