Thursday, November 5, 2026
HomeMumbaiસૌથી નાની ઉંમરના ભાજપ અધ્યક્ષ બન્યા નીતિન નવીન

સૌથી નાની ઉંમરના ભાજપ અધ્યક્ષ બન્યા નીતિન નવીન

Date:

Related stories

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન નવીન મંગળવારે ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો પદભાર સંભાળશ. આ ક્ષણ સત્તાપક્ષના સંગઠનાત્મક નેતૃત્વ માટે એક મહત્વની ક્ષણ હશે. વડાપ્રડાન નરેન્દ્ર મોદી પાર્ટીના ઘણા સીનિયર નેતાઓ સાથે શપથ ગ્રહણ સમારોહમાં શામેલ રહેશે. આ કાર્યક્રમમાં ભાજપના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાજ્યોના અધ્યક્ષો અને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્યોના ભાગ લેવાની આશા છે. ભાજપાએ સોમવારે નામાંકન બાદ નીતિન નવીનને રાષ્ટ્રીય અધ્યક્ષ માટે એકમાત્ર ઉમેદવાર ઘોષિત કર્યા, જેનાથી તેમને પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરિફ ચૂંટવાનો માર્ગ મોકળો થયો. 14 ડિસેમ્બર 2025ના રોજ નિયુક્ત કરાયેલા 45 વર્ષીય નેશનલ વર્કિંગ પ્રેસિડેન્ટ નવીનને ભાજપાની ટૉપ લીડરશીપનો જબરદસ્ત સપોર્ટ મળ્યો છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને પાર્ટીના જનારા અધ્યક્ષ જેપી નડ્ડા શામેલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘નીતિન નવીનજી ભાજપના વારસાને આગળ વધારશે. આજના યુવાઓની ભાષામાં કહીએ તો નીતિનજી ખુદ એક રીતે મિલેનિયલ છે. આગામી 25 વર્ષ ઘણા જરૂરી છે. આ તે સમય છે જ્યારે એક ડેવલપ્ડ ઇન્ડિયા બનવાનો છે અને આ થવાનું નક્કી છે. જરૂરી સમયની શરૂઆતમાં આપણા નીતિન નવીનજી ભાજપના વારસાને આગળ વધારશે. આજના યુવાઓની ભાષામાં કહીએ તો નીતિનજી ખુદ એક રીતે મિલેનિયલ છે. તે આ પેઢીના છે જેને ભારતમાં મોટા ઇકોનોમિક, સોશિયલ અને ટેકનોલોજિકલ બદલાવ જોયા છે. આ તે પેઢીના છે જેમણે બાળપણમાં રેડિયો પરથી જાણકારી લીધી અને હવે AIના એક્ટિવ યૂઝર છે. નીતિનજીમાં યુવા એનર્જી અને ઓર્ગેનાઇઝનલ કામનો અનુભવ છે. તે અમારી પાર્ટીના દરેક કાર્યકર્તા માટે ઘણા ફાયદાકારક હશે.’

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here