Friday, September 25, 2026
HomeIndiaઅયોધ્યામાં રામનવમીના પવિત્ર અવસરે આજે બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું...

અયોધ્યામાં રામનવમીના પવિત્ર અવસરે આજે બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ‘સૂર્યતિલક’ થયું

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામલલ્લાને આ બીજું સૂર્ય તિલક છે. સૂર્ય તિલક બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્ત દરમિયાન કરવામાં આવ્યું હતું. ભગવાનના લલાટ પર નવ મિનિટ સુધી સૂર્ય કિરણો ઝળહળ્યા.

સૂર્ય તિલક સાથે જ રામલલ્લાનો જન્મ થયો હતો. આ દરમિયાન, ગર્ભગૃહમાં 14 પૂજારી હાજર હતા. વિશેષ પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. સૂર્ય તિલક પછી, રામલલ્લાના મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. હવે, રામલલ્લાને 56 પ્રકારનો ભોજનનો ભોગ ધરાવવામાં આવ્યો. આ દરમિયાન પીએમ મોદીએ ટીવી પર રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન કર્યા હતા. તેઓ ટીવી પર રામલલ્લાના દર્શન કરતા હાથ જોડીને ઉભા દેખાયા હતા.

સૂર્ય તિલક માટે 20 અષ્ટધાતુ પાઈપોનો ઉપયોગ કરીને 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી હતી. તેમાં ચાર લેન્સ અને ચાર મિરર દ્વારા ગર્ભગૃહ સુધી રામલલ્લાના લલાટ પર સૂર્ય કિરણો ઝળહળતા કરાયા હતા.

આ પહેલા રામલલ્લાને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. સવારે રામલલ્લાની આરતી કરવામાં આવી છે. ભગવાનને પીતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ગર્ભગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.રામ નવમી પર સામાન્ય દિવસોની સરખામણીમાં ભક્તો 3 કલાક વધુ રામલલ્લાના દર્શન કરી શકશે. શ્રદ્ધાળુઓ સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરશે. પહેલાં સવારે 6:30 થી રાત્રે 9:30 સુધી રહે છે.

આજે રામલલ્લાના દર્શન કરવા માટે લગભગ 10 લાખ લોકો પહોંચ્યા છે. રામ જન્મભૂમિ સંકુલમાં લાંબી લાઇનો લાગી ગઈ છે. રામ પથ, ભક્તિ પથ અને જન્મભૂમિ પથ પર ભારે ભીડ જોવા મળે છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here