Tuesday, August 25, 2026
HomeNew Delhiલોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સતત બીજા દિવસે પણ ભારે હોબાળો થયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સતત બીજા દિવસે પણ ભારે હોબાળો થયો

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સતત બીજા દિવસે પણ ભારે હોબાળો થયો. બપોરે 2 વાગ્યે રાહુલે ગૃહમાં પૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તકમાંથી એક આર્ટિકલ રજૂ કર્યો. રાહુલે કહ્યું-“મને બોલવા દો. તેમણે આ વાત કહેતાની સાથે જ NDA સાંસદોએ તેમને ટોકવાનું શરૂ કરી દીધું. આજે તેમણે 14 મિનિટ સુધી બોલવાનો પ્રયાસ કર્યો. રાહુલે કહ્યું, “મને મંજુરી આપવામાં આવી રહી નથી. હું વિપક્ષનો નેતા છું. મેં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.”હું તમને ફક્ત એ જ કહી રહ્યો છું કે ચીન અને ભારત વચ્ચે શું થયું. પૂર્વી લદ્દાખમાં આપણા સૈનિકો શહીદ થયા.” ત્યારબાદ સંસદની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. આ તરફ, રાહુલના સમર્થનમાં સપા સાંસદ નરેશ ઉત્તમ પટેલ, ટીએમસી સાંસદ શતાબ્દી રોય અને ડીએમકે સાંસદ ડીએમ કથીર આનંદે પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવાનો ઇનકાર કર્યો હતો.સંસદના બજેટ સત્રનો મંગળવારે પાંચમો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો, પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિપક્ષના હોબાળાને કારણે સ્પીકર બિરલાએ લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી છે. ગૃહ ફક્ત 8 મિનિટ માટે જ ચાલ્યું. 12 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરુ થતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.ગૃહની કાર્યવાહી બીજી વખત માત્ર 13 મિનિટ ચાલી. આ દરમિયાન, વિપક્ષના સાંસદોએ અમેરિકા-ભારત ટ્રેડ ડીલ અંગે ગૃહની બહાર સૂત્રોચ્ચાર કર્યા. વિપક્ષના હોબાળાને કારણે સ્પીકરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કર્યુ હતું.

લોકસભા સ્પીકરે વિપક્ષી સાંસદોને કહ્યું કે સૂત્રોચ્ચાર ખોટો અને નિયમોની વિરુદ્ધ છે. તેમ છતાં, વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસ અને ભાજપના સાંસદો સાથે હોબાળા અંગે બેઠક યોજી છે જેથી ગૃહ કોઈપણ અડચણ વિના ચાલી શકે.વિપક્ષે કહ્યું-યુદ્ધવિરામ હોય કે ટ્રેડ ડીલ, બધી જાહેરાતો ટ્રમ્પ કરે છે; વડાપ્રધાન દ્વારા કાંઈ નહીં!કોંગ્રેસના સાંસદ જેબી માથેરે કહ્યું, “એવું લાગે છે કે હવે એક પેટર્ન લાગી રહી છે કે ન તો સરકાર દ્વારા કે ન તો વડાપ્રધાન દ્વારા ભારતને ખબર નથી કે શું થઈ રહ્યું છે અથવા ડીલ શું છે.” યુદ્ધવિરામની જાહેરાત હોય કે ટ્રેડ ડીલ, એવું લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બધી જાહેરાતો કરી રહ્યા છે. તો શું આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકા સમક્ષ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લીધી છે? શું આપણી પોતાની કોઈ ઓળખ નથી?આજે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલશે. આ પહેલા, સંસદ એનેક્સ બિલ્ડિંગમાં NDA સંસદીય પક્ષની બેઠક મળી છે. લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદો બેઠકમાં પહોંચી ગયા હતા.

સંસદમાં NDA સંસદીય પક્ષની બેઠકમાં, NDA સાંસદોએ ભારત-અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર PM મોદીને અભિનંદન આપ્યા. તેમનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here