Monday, September 14, 2026
HomeIndiaદિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો કરનારા રાજેશનો ગોપાલ ઈટાલિયા સાથેનો ફોટો...

દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો કરનારા રાજેશનો ગોપાલ ઈટાલિયા સાથેનો ફોટો થયો વાયરલ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવાર સવારે થયેલા હુમલાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. આરોપીની ઓળખ રાજકોટના રહેવાસી રાજેશભાઈ ખિમજી ભાઈ સકારિયા (41 વર્ષ) તરીકે થઈ છે. પોલીસે તેની તરત ધરપકડ કરી સિવિલ લાઈન્સ ચોકીએ પહોંચી. મોતીનગરથી ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં આરોપી રાજેશ ભાઈ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સાથે દેખાઈ રહ્યા છે. ખુરાનાએ ડાયરેક્ટ આરોપ લગાવ્યો છે કે, આ હુમલો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. તેમણે લખ્યું કે, જેની શંકા હતી એ જ થયું. કેજરીવાલજી, પ્લીઝ એક્સપ્લેન- યહ રિશ્તા ક્યા કહલાતા હૈ. દિલ્હી સરકારમાં મંત્રી મનજિંદર સિંહ સિસરાએ પણ આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પર ટાર્ગેટ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી દર બુધવારે સવારે પોતાના રાજનિવાસ માર્ગ સ્થિત કેમ્પ ઓફિસમાં જનતા દરબાર લગાવે છે. સવારે 7 વાગ્યે શરુ થયેલી જનસુનાવણી દરમ્યાન રાજેશે પહેલા થોડા કાગળ સીએમને આપ્યા અને એક કોર્ટની મેટરનો હવાલો આપ્યો. બાદમાં અચાનક એક ભારે વસ્તુ ફેંકીને હુમલો કરી દીધો. હાલમાં તેઓ ડોક્ટરની દેખરેખ હેઠળ છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here