Thursday, October 15, 2026
HomeAhmedabadરાજીવ કૌલની એક્વસ લિમિટેડના સહ-સ્થાપક તરીકે સ્વિકૃતિ

રાજીવ કૌલની એક્વસ લિમિટેડના સહ-સ્થાપક તરીકે સ્વિકૃતિ

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એક્વસ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઔપચારિક રીતે કંપનીના સહ-સ્થાપકનું ટાઇટલ તેના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ કૌલને આપ્યું છે, જે ઉત્પાદન કામગીરી શરૂ થયા પછી એક્વસના વિકાસમાં તેમના નોંધપાત્ર યોગદાનને સ્વીકારે છે.

એક્વસ લિમિટેડના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીઇઓ અરવિંદ મેલિગેરીએ કહ્યું હતું કે, “રાજીવ એક્વસ લિમિટેડના નિર્માણમાં સતત ભાગીદાર રહ્યા છે, મૂળભૂત સ્તરેથી તેમણે નેતૃત્વ કર્યું છે તેમજ દરેક કાર્યકારી પડકારનો સામનો કર્યો છે અને કંપનીના લાંબા ગાળાના વિઝનને સક્ષમ બનાવ્યું છે. તેમના યોગદાન વિના એક્વસ લિમિટેડ આજે જે છે તે ન હોત. એક્વસ લિમિટેડના સહ-સ્થાપક તરીકે તેમની સ્વિકૃતિ ઉત્સાહજનક છે.”

રાજીવ ભારતની પ્રથમ સંકલિત એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે અવિરતપણે કામ કર્યું હતું. તેમણે કોપ્પલ ટોય ક્લસ્ટર (કેટીસી) ની સ્થાપનામાં પણ યોગદાન આપ્યું છે તેમજ હુબલી ડ્યુરેબલ ગુડ્સ ક્લસ્ટર (એચડીસી) ખાતે કન્ઝ્યુમર ઇકોસિસ્ટમના વિકાસમાં અને વિશેષ કરીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં એક્વસના પ્રવેશમાં પણ ફાળો આપ્યો છે. રાજીવ એક્વસના સંયુક્ત સાહસોના બોર્ડમાં પણ સેવા આપે છે.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here