Thursday, October 15, 2026
HomeAhmedabadજર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ

જર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

ડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો દિવસ અત્યંત વ્યસ્ત કાર્યક્રમ ધરાવે છે, જેમાં તેઓ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરથી લઈને નવી દિલ્હી સુધીના વિવિધ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના દિવસની શરુઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી થશે અને તેનો અંત દિલ્હીમાં યુવા સંવાદ સાથે થશે.વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ રિવરફ્રન્ટ પર પહોંચી ગયા છે. હવે અહીં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં દેવિદેશથી 50 દેશના 135 પતંગબાજો ભાગ લેવાના છે. દેશના 13 રાજ્યો તથા ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગરસિકો પણ અહીં આવી પહોંચ્યા છે. હાલમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર પણ અહીં હાજર છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમ આવી પહોંચ્યા હતા. કાઇટ ફેસ્ટિવલમાં સુરક્ષા વ્યવસ્થાનું આકલન કરવા માટે પોલીસ કમિશ્નર જી. એસ. મલિક રિવરફ્રન્ટ આવી પહોંચ્યા હતા. થોડીવારમાં સાબરમતી આશ્રમની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ પણ અહીં આવી પહોંચશે. 

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here