Thursday, September 3, 2026
Homenationalનવા ખતરાઓનો ઉલ્લેખ કરી આર્મી ચીફ નરવણેએ કહ્યુ- વધુ આક્રમકતા રાખવી પડશે

નવા ખતરાઓનો ઉલ્લેખ કરી આર્મી ચીફ નરવણેએ કહ્યુ- વધુ આક્રમકતા રાખવી પડશે

Date:

Related stories

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

નવી દિલ્હી. ભારતની સરહદોની સ્થિતિને ધ્યાને લઈ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે એ નવા ખતરાઓને લઈ તૈયાર રહેવા માટે કહ્યું છે. સાથોસાથ તેઓએ કહ્યું છે કે આ ખતરાઓનો સામનો કરવા માટે ભારતનું આક્રમણ વલણ વધુ મજબૂત કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે આર્મી ચીફની આ ટિપ્પણી રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા સંસદ માં એ જણાવ્યા બાદ આવી છે કે લદાખમાં ભારત-ચીનની વચ્ચે સેનાઓ હટાવવાઅંગે સહમતિ સધાઈ ગઈ છે.સેન્ટર ફોર લેન્ડ વોરફેર દ્વારા આયોજિત એક સેમીનારમાં જનરલ નરવણેએ કહ્યું કે, આપણા દેશની ઉત્તરી સરહદો પર ઊભી થયેલી સ્થિતિએ આપણને ગંભીર રીતે વિચારવા માટે મજબૂર કર્યા છે. આપણી સરહદોનું યોગ્ય રીતે નિર્ધારણ ન થયું હોવાના કારણે આપણી અખંડતા અને સંપ્રભુતા સંરક્ષણના સંબંધમાં પડકારો છેજનરલ નરવણેએ 21મી સદીમાં પડકારોના બદલાતા પેટર્ન ઉપર પણ ચર્ચા કરી છે. તેઓએ જણાવ્યું કે ટેન્ક અને ફાઇટર જેટ જેવા યુદ્ધક પ્લેટફોર્મ એક સમયે 20મી સદીમાં યુદ્ધના મુખ્ય આધાર હતા પરંતુ હવે નવા પ્રકારના પડકારો ઉભરી રહ્યા છે. તેના માટે તેઓએ આર્મેનિયા-અઝરબૈજાનની વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ કર્યોનોંધનીય છે કે, ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે વિવાદના લગભગ 10 મહિના બાદ પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાથી સૈનિકોને પરત લેવા માટે ચીન સાથે સમજૂતી થઈ ગઈ છે. રાજનાથ સિંહે એલાન કર્યું કે ભારત-ચીનની વચ્ચે પેન્ગોગ લેકની પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંને દેશની સેનાઓ પોતાના સૈનિકોને પાછળ હટાવશે. રક્ષા મંત્રીએ એલાન કર્યું કે ભારત અને ચીન બંનેએ નક્કી કર્યું છે કે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને લાગુ કરવામાં આવશે, જે નિર્માણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે તેને હટાવી દેવામાં આવશે. જે જવાનોએ પોતાના જીવ આ દરમિયાન ગુમાવ્યા છે તેમને દેશ હંમેશા સલામ કરશે. સમગ્ર ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દે એક સાથે ઊભું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here