Friday, July 17, 2026
HomeAhmedabadતા. 22 મે, 2026 ના રોજ સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા રિટેલ...

તા. 22 મે, 2026 ના રોજ સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા રિટેલ ક્રેડિટ આઉટરીચ અભિયાનનું આયોજન

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

તા. 22.06.2026 ના રોજ સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, ક્ષેત્રીય કાર્યાલય, વડોદરા દ્વારા સયાજીગંજી ખાતે મેગા રિટેલ આઉટરીચ કેમ્પેઈન નું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા જિલ્લાની તમામ શાખાઓએ સક્રિય સહભાગિતા નોંધાવી.

સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા સમયાંતરે આવા કેમ્પેઈનોના આયોજન દ્વારા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સ્થાનિક સ્તરે પ્રચાર-પ્રસાર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. બેંકના ઉપલબ્ધ તમામ રિટેલ પ્રોડક્ટ્સ વિશે માહિતી આપવામાં આવે છે અને ગ્રાહકોને સરળ પ્રક્રિયા દ્વારા લોન સુલભ કરાવવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન બરોડા ક્ષેત્રના પ્રતિષ્ઠિત બિલ્ડર શ્રી અમિત પટેલ, એસ્પાયર એલિટ તેમજ બિલ્ડર શ્રી વિરાટ સટાસિયા, શ્રી હરિ એન્ટરપ્રાઇઝ, ઉપસ્થિત રહ્યા હતા.
આજના કાર્યક્રમ અંતર્ગત સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયાની વિવિધ શાખાઓ દ્વારા 2500 લાખ રૂપિયા નું ઋણ નવા જોડાયેલા ગ્રાહકોને, હોમ લોન, ગોલ્ડ લોન, કાર લોન, ગૃહલક્ષ્મી આવાસ લોન વગેરેના માધ્યમ દ્વારા મંજુર કરવામાં આવ્યુ.

સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયાના પ્રાદેશિક પ્રમુખ સુશ્રી વિનીતા રાની દ્વારા આ કેમ્પેઈન કાર્યક્રમને સફળ ગણાવી પ્રશંસા વ્યક્ત કરવામાં આવી તથા તમામ પ્રતિષ્ઠિત ગ્રાહકો પાસેથી બેંકની વિવિધ લોન યોજનાઓ અંગે પ્રતિસાદ પણ લેવામાં આવ્યો.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here