Friday, September 25, 2026
HomeIndiaકન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી રિટેલ કંપની સત્યા એજન્સીસ...

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી રિટેલ કંપની સત્યા એજન્સીસ લિમિટેડે રૂ. 6,000 મિલિયનના આઈપીઓ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

15 માર્ચ, 2026 ના રોજ સ્ટોર્સની સંખ્યાની દ્રષ્ટિએ, તમિળનાડુ અને દક્ષિણ ભારતના સૌથી મોટા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ કેન્દ્રિત રિટેલ કંપની (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) સત્યા એજન્સીઝ લિમિટેડે આઈપીઓ દ્વારા રૂ. 6,000 મિલિયન સુધીનું ભંડોળ એકત્ર કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

આ ઓફરમાં રૂ. 3,000 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરધારકો જ્હોન્સન અસારિયા, જે જોન સત્યા અને ચાર્લ્સ પેકિયારાજ દ્વારા રૂ. 3,000 મિલિયન સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, યુનિલેટ એપ્લાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડના સંપાદન માટે આંશિક ખરીદ રકમની ચુકવણી રૂ. 350 મિલિયન માટે કરવા, કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ બાકી ઉધાર રૂ. 1,750 મિલિયન ની સંપૂર્ણ અથવા આંશિકપણે ચુકવણી કે પૂર્વ ચુકવણી માટે અને બાકીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવા માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

કંપની કન્ઝ્યુમર-ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ પ્રોડક્ટ્સનો વ્યાપક પોર્ટફોલિયો ઓફર કરે છે, જે વ્યાપક ગ્રાહક આધારને સંતોષે છે. 31 જાન્યુઆરી, 2026 સુધીમાં, સત્યા એજન્સીઝ લિમિટેડની પ્રોડક્ટ રેન્જમાં (1) એર-કન્ડિશનર, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવી મોટી એપ્લાયન્સિસ (2) મોબાઇલ, આઇટી પ્રોડક્ટ્સ અને એસેસરીઝ, (3) નાના અને કિચન એપ્લાયન્સિસ જેમ કે વોટર હીટર, મિક્સર, ગ્રાઇન્ડર, ગેસ સ્ટવ, પંખા અને કન્ઝ્યુમર-ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઝનો સમાવેશ થાય છે.

કંપની એલજી, બ્લુ સ્ટાર, ડાઇકિન, વ્હર્લપૂલ, હાયર, સોની, હેવેલ્સ, પેનાસોનિક અને ઓ જનરલ જેવી સ્થાપિત ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સિસ બ્રાન્ડ્સ સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે, અને 31 જાન્યુઆરી, 2026 સુધીમાં, 150 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (“OEM”) અને ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે કામ કરે છે.

31 જાન્યુઆરી, 2026 સુધીમાં, કંપની અને તેની પેટાકંપનીઓ 392 કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલ સ્ટોર્સ ચલાવે છે જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે, અને 35 મોબાઇલ રિટેલ સ્ટોર્સ મુખ્યત્વે મોબાઇલ ફોન અને સંબંધિત એસેસરીઝના વેચાણની કામગીરી સાથે સંકળાયેલા છે, જે ચાર રાજ્યો એટલે કે તમિળનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં છે. 31 જાન્યુઆરી, 2026 સુધીમાં, કંપની અને તેની પેટાકંપનીઓની તેના સ્ટોર નેટવર્કમાં કુલ રિટેલ ફૂટપ્રિન્ટ આશરે 1.90 મિલિયન ચોરસ ફૂટની હતી.

આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here