Tuesday, October 6, 2026
HomeBusinessકરવા ખટકુરબહાલ (નૉર્થ) ખાણની કામગીરી વધારી શિવા સિમેન્ટે દર વર્ષે 2.4 મિલિયન...

કરવા ખટકુરબહાલ (નૉર્થ) ખાણની કામગીરી વધારી શિવા સિમેન્ટે દર વર્ષે 2.4 મિલિયન ટન ડોલોમાઇટનું વાણિજ્યિકરણ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજ્ય પ્રદૂષણ બોર્ડ પાસેથી પ્રાપ્ત મંજૂરીએ ડોલામાઇટનું વાણિજ્યિક ધોરણે ખાણકામ કરવાનો માર્ગ મોકળો કર્યો

મુંબઈ, 29 જુલાઈ, 2026 : JSW સિમેન્ટ (part of the અતિ વિવિધતાસભર વ્યવસાયોમાં સંકળાયેલાં JSW ગ્રૂપની કંપની)ની પેટાકંપની શિવા સિમેન્ટ લિમિટેડને ઓડિશાના સુંદરગઢ જિલ્લાના ખટકુરબહાલ (નૉર્થ) બ્લોક લાઇમસ્ટોન અને કુત્રાના બિરિંગટોલી સ્થિત ડોલોમાઇટ ખાણો માટે કામગીરી કરવા પર્યાવરણલક્ષી સંશોધિત મંજૂરી અને સંમતિ મળી ગઈ છે. એનાથી ખાણમાં કામગીરી વધારે થશે, જેમાં દર વર્ષે 2.4 મિલિયન ટનની ક્ષમતાથી ડોલોમાઇટનું ખાણકામ શામેલ છે. આ બ્લોકમાં કુલ ડોલોમાઇટનો ભંડોળ 89.09 મિલિયન ટન છે, જેમાંથી 48.29 મિલિયન ટનનું ખાણકામ થઈ શકે છે.

આ મંજૂરીથી કંપની બ્લોકમાંથી ડોલોમાઇટ ખાણકામ અને વેચાણની વાણિજ્યિક કામગીરી શરૂ કરી શકશે, જેથી એની ડોલોમાઇટ કામગીરીમાંથી આવક શરૂ થઈ જશે. ડોલોમાઇટ ખનિજ સ્ટીલ, સિમેન્ટ, ગ્લાસ, રિફ્રેક્ટરી અને સંલગ્ન ઉદ્યોગોમાં મહત્વપૂર્ણ કાચો માલ છે તથા આ મંજૂરીએ કંપની માટે વેચાણનો એક નવો પ્રવાહ ખોલી દીધો છે. સાથે સાથે, JSW ઇકોસિસ્ટમની અંદર કાચા માલની સુરક્ષાને મજબૂત કરી છે.

આ મંજૂરી પર JSW સિમેન્ટના હૉલ-ટાઇમ ડિરેક્ટર અને સીઇઓ શ્રી મનોજ કુમાર રસ્તોગીએ કહ્યું હતું, “ખટકુરબહાલ (નૉર્થ)માં કામગીરી વધવાથી અમને એ ખનીજ સંસાધનનું વધારે મૂલ્ય મેળવવામાં મદદ મળશે, જેને અમે અગાઉથી ઓપરેટ કરી રહ્યાં છીએ. અમારા હાલના ઉત્પાદનો ઉપરાંત દર વર્ષે 2.4 મિલિયન ટન ડોલોમાઇટનું વાણિજ્યિક ધોરણે વેચાણ કરવાની ક્ષમતાથી અમને આવકનો નવો પ્રવાહ મળશે, ઓડિશાનાં ખાણખનિજ અર્થતંત્રમાં અમારી કામગીરી મજબૂત થશે અને પૂર્વ ભારતમાં અમારી વૃદ્ધિ માટે જરૂરી કાચા માલની સુરક્ષા પણ વધશે. આ એ વાતનું સારું ઉદાહરણ છે કે, પર્યાવરણ સાથે સંબંધિત તમામ નિયમોનું પાલન કરીને પણ સંસાધનોનો ઉચિત ઉપયોગ કરવાથી વ્યવસાય અને વિસ્તાર એમ બંને માટે મૂલ્યનું સર્જન થાય છે.”

શિવા સિમેન્ટની ક્લિન્કર ઉત્પાદન પ્લાન્ટ ત્રણ ભારતીય રાજ્યો – ઓડિશા, છત્તિસગઢ અને ઝારખંડની ભૌગોલિક સરહદો પર મોકાના સ્થાને સ્થિત છે, જ્યાં ઉત્પાદન માટે જરૂરી કાચો માલ સરળતાપૂર્વક મળે છે. નાણાકીય વર્ષ 2025-26માં શિવા સિમેન્ટે ઓડિશાના સમ્બલપુરમાં 1.0 MTPAનું અત્યાધુનિક સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ શરૂ કર્યું હતું, વિસ્તારમાં સિમેન્ટની વધતી માગને પૂર્ણ કરવા ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ સાથે વાણિજ્યિક સમજૂતી કરી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here