Monday, September 14, 2026
HomeNew Delhiરાષ્ટ્રીય રમત-ગમત દિવસે વિશાખાપટ્ટનમમાં પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝનનો પ્રારંભ

રાષ્ટ્રીય રમત-ગમત દિવસે વિશાખાપટ્ટનમમાં પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝનનો પ્રારંભ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ની 12મી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ અત્યારસુધીની સૌથી રોમાંચક તથા આક્રમક સિઝન રહેશે. તેનો પ્રારંભ આંધ્રપ્રદેશના શાનદાર પોર્ટ સિટી એવા વિશાખાપટ્ટનમથી થશે. રસપ્રદ વાત એ છે કે, લીગ 7 વર્ષ બાદ ભારતના રાષ્ટ્રીય રમત-ગમત દિવસે 29 ઓગસ્ટના રોજ અહીં પુનરાગમન કરી રહી છે. પ્રો-કબડ્ડી લીગની આ સિઝનની પ્રથમ મેચમાં હોમ ફેવરિટ ટીમ તેલુગુ ટાઈટન્સનો સામનો લીગની પ્રથમ મેચમાં તમિલ થલાઈવાઝથી થશે, જ્યારે બીજી મેચમાં બેંગ્લુરુ બુલ્સ અને પુનેરી પલ્ટન વિશાખાપટ્ટનમા વિશ્વનાથ સ્પોર્ટ્સ ક્લબમાં એકબીજા સામે ટકરાશે.નવી સિઝનની શરૂઆત માટે વરુણ બીચ સ્થિત નોવોટેલ હોટલમાં એક ભવ્ય લોન્ચનું આયોજન કરાયું હતું. આ સમારોહની શરૂઆત મશાલના બિઝનેસ હેડ અને પ્રો-કબડ્ડી લીગના ચેરમેન અનુપમ ગોસ્વામી, તેલુગુ ટાઈટન્સના કેપ્ટન વિજય મલિક, તમિલ થલાઈવાઝના કેપ્ટન પવન સહરાવત અને અન્ય 10 કેપ્ટને કરી હતી.આ પ્રસંગે મશાલના બિઝનેસ હેડ અને પ્રો-કબડ્ડી લીગના ચેરમેન શ્રી અનુપમ ગોસ્વામીએ કહ્યું કે,”અમે પીકેએલની વધુ એક શાનદાર સિઝનના કમબેક માટે ઉત્સાહિત છીએ. નવી સિઝનમાં એક નવા જ ફોર્મેટને દર્શકોને એક્શનની વધુ નિકટ લાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. દરેક મેચના મહત્ત્વમાં ઘણો વધારો થયો છે. જેથી સિઝનની ચમકમાં પણ વધારો થશે, કારણ કે- અમે લીગને વિશાખાપટ્ટનમમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે લીગને રમાતી જોઈશું. આપણે 29મી એ જ રાષ્ટ્રીય રમત-ગમત દિવસની પણ ઉજવણી કરી રહ્યાં છીએ. જેમાં લીગ દિગ્ગજ એથ્લિટોને સન્માનિત કરશે અને આવા શુભ પ્રસંગે જ સિઝનનો પ્રારંભ કરવો રોમાંચક છે.”

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here