Sunday, October 4, 2026
HomeNew Delhiજેટલી ગાળો બોલશે એટલુ વધારે કમળ ખીલશે : અમિત શાહ

જેટલી ગાળો બોલશે એટલુ વધારે કમળ ખીલશે : અમિત શાહ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે બિહારમાં વિપક્ષી ગઠબંધનના એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને અપશબ્દો કહેવાની ઘટનાને વખોડી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાઓ પોતાની ઘુસણખોરી બચાઓ યાત્રા દરમિયાન પીએમ વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને અપમાનજનક કૃત્ય કર્યુ છે. હું તેની નિંદા કરુ છું. દરેક કોંગ્રેસી નેતાએ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહ્યા છે.શાહે કહ્યું કે બે દિવસ પહેલા જે થયુ તે જોઇને દુઃખ થયું. પીએમ મોદીની માતાએ એક ગરીબ ઘરમાં જીવન જીવ્યુ . પોતાના બાળકોનું મૂલ્યો સાથે પાલનપોષણ કર્યુ અને પોતાના બાળકને એક ભરોસાપાત્ર નેતા બનાવ્યા. આવા જીવન માટે અપશબ્દોનો ઉપયોગ ભારતની જનતા ક્યારેય સહન નહીં કરે. તેમણે કહ્યું કોંગ્રેસના સ્ટેજ પરથી અપશબ્દો બોલવામાં આવ્યા. દેશની જનતા કોંગ્રેસથી દુઃખી. રાજકીય જીવનમાં આ બહુ નિંદનીય ઘટના છે. તેમણે આગળ કહ્યું કે હું રાહુલ ગાંધીને આગ્રહ કરવા માગુ છું કે તેમનામાં જો શરમ બચી હોય તો પીએમ મોદી, તેમના દિવગંત માતા અને દેશની જનતાની માફી માગવી જોઇએ. ઈશ્વર તમામને સદ્ બુદ્ધિ આપે.ઉલ્લેખનીય છે કે બિહારમાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા દરમિયાન પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ વિવાદ ફાટી નીકળ્યો હતો. ભાજપે કથિત ટિપ્પણીઓ પર પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી અને કોંગ્રેસના સાંસદ પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here