Saturday, September 26, 2026
HomeBusinessશેરબજાર:સેન્સેક્સ 19 અંક ઘટ્યો, નિફ્ટી 15818 પર બંધ

શેરબજાર:સેન્સેક્સ 19 અંક ઘટ્યો, નિફ્ટી 15818 પર બંધ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

મુંબઈ : ભારતીય શેરબજારો સપ્તાહના દિવસે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 19 અંક ઘટીને 52861 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 16 અંક ઘટીને 15818 પર બંધ રહ્યો હતો. આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 53129ના રેકોર્ડ હાઈ પર ગયો હતો. નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ 15915ની નજીક પહોંચી ગયો હતો. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, TCS, મારૂતિ સુઝુકી, રિલાયન્સ, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 2.30 ટકા ઘટીને 1050.05 પર બંધ રહ્યો હતો. TCS 1.78 ટકા ઘટીને 3262.35 પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFC બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 3.22 ટકા વધીને 6935.30 પર બંધ રહ્યો હતો. HDFC બેન્ક 2.63 ટકા વધીને 1534.35 પર બંધ રહ્યો હતો. NSE પર ઉપલબ્ધ ડેટા મુજબ સોમવારે 5 જુલાઈ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 338 કરોડ રૂપિયાના શેર વેચ્યાં હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા હતા, તેનાથી વધુના શેર વેચી દીધા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 645 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. એશિયાના શેરબજારોમાં મિશ્ર વલણ છે. જાપાનના નિક્કેઈમાં લગભગ 0.3 ટકાની મજબૂતાઈ છે. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં લગભગ 0.50 ટકા નબળાઈ છે. હોંગકોંગના હેંગસેંગમાં લગભગ 0.70 ટકાનો ઘટાડો છે. કોરિયાના કોસ્પીમાં લગભગ 0.40 ટકાના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં લગભગ 0.3 ટકાની નબળાઈ છે. સોમવારે યુરોપીય બજારોમાં મિશ્ર વલણ રહ્યું. બ્રિટનના FTSEમાં 0.58 ટકાનો ઉછાળો આવ્યો. જર્મનીના DAXમાં 0.08 ટકાની સામાન્ય મજબૂતાઈ રહી. CAC 0.22 ટકાના વધારા સાથે બંધ થયો. જોકે અમેરિકાનું શેરબજાર સ્વતંત્રતા દિવસના અવસરે બંધ રહ્યું હતું. શુક્રવારે ડાઉ જોન્સ 0.44 ટકા વધીને બંધ થયો હતો. જ્યારે નેસ્ડેકમાં 0.81 ટકાનો વધારો થયો હતો. S&P 500માં 0.75 ટકાની મજબૂતાઈ રહી હતી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here