Wednesday, July 22, 2026
HomeBusinessશેરબજાર: સેન્સેક્સ 25 અંક ઘટી 53133, નિફ્ટી 6 અંક ઘટી 15933 પર...

શેરબજાર: સેન્સેક્સ 25 અંક ઘટી 53133, નિફ્ટી 6 અંક ઘટી 15933 પર કારોબાર કરી રહ્યો છે.

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

ભારતીય શેરબજારોનું સપ્તાહના અંતિમ દિવસ ફ્લેટ ઓપનિંગ થયું છે. સવારે 10.20 કલાકે સેન્સેક્સ 25 અંક ઘટી 53133 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 6 અંક ઘટી 15933 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, HCL ટેક, ઈન્ફોસિસ, ICICI બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 1.83 ટકા ઘટી 1091.85 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે HCL ટેક 1.62 ટકા ઘટી 1023.15 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ITC 1.12 ટકા વધી 208.50 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે સન ફાર્મા 1.05 ટકા વધી 690.65 પર કારોબાર કરી રહ્યો છે.NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, ગુરુવારે 15 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 264.77 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ ગઈકાલે શુદ્ધરૂપથી 439.41 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.એશિયાના બજારોમાં નબળાઈ છે. જાપાનના નિક્કેઈમાં એક ટકાથી વધુનો ઘટાડો છે. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં લગભગ 0.2 ટકાની નબળાઈ છે. કોરિયાનો કોસ્પી લગભગ 0.60 ટકા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં 0.1 ટકાથી ઓછાનો ઘટાડો.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here