Sunday, October 4, 2026
HomeGujaratસાબરમતી ખાતે કાર્યરત રેલવે ટ્રેક ઉપર અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના 1,600...

સાબરમતી ખાતે કાર્યરત રેલવે ટ્રેક ઉપર અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના 1,600 મેટ્રિક ટન વજનના પ્રીકાસ્ટ આર.સી.સી. પોર્ટલ બીમનું માત્ર 3 કલાકમાં સફળ પ્રક્ષેપણ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી ખાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના સાબરમતી વિસ્તારમાં કાર્યરત મુખ્ય રેલવે લાઇન ઉપર અત્યંત જટિલ અને ઉચ્ચ સ્તરની એન્જિનિરીંગ કાર્યને સફળતાપૂર્વક પાર પાડતાં, 1,600 મેટ્રિક ટન વજનના વિશાળ પ્રીકાસ્ટ આર.સી.સી. (RCC) પોર્ટલ બીમનું માત્ર 3 કલાકના નિર્ધારિત ટ્રાફિક અને પાવર બ્લોક દરમિયાન સફળતાપૂર્વક પ્રક્ષેપણ (લૉન્ચિંગ) કરવામાં આવ્યું હતું.
આ સિદ્ધિ ભારતીય રેલવેના માળખાકીય વિકાસમાં તકનીકી શ્રેષ્ઠતા, ચોકસાઈભર્યું આયોજન અને સુરક્ષિત અમલીકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
ઓપરેશનની મુખ્ય વિશેષતાઓ:
આ પડકારજનક કાર્યને અત્યંત ચોકસાઈ સાથે સંપન્ન કરવામાં આવ્યું

  • અભૂતપૂર્વ ચોકસાઈ: સાબરમતી ખાતે કાર્યરત મુખ્ય રેલવે લાઇન ઉપર 34.5 મીટર × 5.5 મીટર × 4.5 મીટર કદના અને 1,600 મેટ્રિક ટન વજન ધરાવતા વિશાળ પ્રીકાસ્ટ પોર્ટલ બીમનું માત્ર 3 કલાકના મર્યાદિત ટ્રાફિક અને પાવર બ્લોક દરમિયાન સફળતાપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું.
    • આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ: આ ભારે કામગીરીને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે 2,200 ટન ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રોલર ક્રેન (Crawler Crane)નો ઉપયોગ કરવામાં આવ્યો.
    • શૂન્ય વિક્ષેપ (Zero Disruption): સમગ્ર કામગીરી અત્યંત સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી. કામગીરી દરમિયાન એક પણ અકસ્માત નોંધાયો નહીં અને સૌથી મહત્વની વાત એ રહી કે મુસાફર ટ્રેનોની નિયમિત અવરજવરમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ આવ્યો નહીં.
  • સમયસર પુનઃસ્થાપન: કામગીરી પૂર્ણ થતાં જ રેલવે ટ્રેક અને ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)ને નિર્ધારિત સમયમર્યાદામાં સંપૂર્ણ સુરક્ષા અને ચોક્કસ એલાઇનમેન્ટ સાથે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા.

એન્જિનિરીંગ કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ
આ સિદ્ધિ અંગે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આ ઉપલબ્ધિ રેલવેના એન્જિનિરીંગ કૌશલ્ય અને સલામતીના ઉચ્ચ ધોરણો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. કાર્યરત રેલવે લાઇન ઉપર આટલા ભારે વજનના પોર્ટલ બીમને કોઈપણ પ્રકારના વિક્ષેપ વિના સ્થાપિત કરવું એક મોટો પડકાર હતો, જેને અમારી ટીમે અસાધારણ આયોજન, સુમેળ અને ચોકસાઈ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.”
આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ ભારતીય રેલવેની તકનીકી કુશળતા અને કામગીરીની શ્રેષ્ઠતાને ઉજાગર કરે છે તેમજ ભવિષ્યમાં હાથ ધરાનારી મોટી માળખાકીય વિકાસ યોજનાઓ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here