Sunday, October 4, 2026
HomeGujaratસીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા

સરકારને ૧.૨૯ કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાના આરોપમા સરકારને ૧.૨૯ કરોડનું નુકસાન પહોંચાડવાના
આરોપમાં તત્કાલીન મામતલતદાર રિમાન્ડ પર..

રાજપીપળા, તા 6

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારારાજપીપળાના નાંદોદ તાલુકાના બખરગામે મંજૂર થયેલી જમીનની એક નોંધ
અંગેની ફરિયાદની તપાસ હાથ
ધરવામા આવતા ગંભીર બેદરકારી બહાર આવી
હતી. જેમાં એવા આક્ષેપ હતા કે, બખરગામના સર્વે નં. ૩૩, ૩૫, ૪૧ અને૪૨ સંબંધિત હક્કપત્રક નોંધ નં. ૫૦૪
૧૫-૦૬-૧૯૯૯થી રદ થયેલી હોવાછતા જન્મજાત ખેડૂત હોવાના બાબતે
પૂરતી ચકાસણી કર્યા વિના અને કાયદાકીય જોગવાઈઓની અવગણના
કરીને નોંધ નં. ૬૭૦ તા. ૧૦-૧૨-૨૦૦૮ના રોજ ગે૨૨ીતિપૂર્વક પ્રમાણિત
કરવામાં આવી હતી.

આ કેસમાંનાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત
બાબુલાલ પખાવાલા દ્વારા પોતાનાહોદ્દાનો દુરૂપયોગ કરી અંગત હિત માટેનોંધ પ્રમાણિત કરી હોવાની દિશામાં પણપોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
છે.

તત્કાલીન મામલતદારના આવાકૃત્યથી રાજ્ય સરકારને રૂ.૧,૨૯,૩૯,૧૫૦નું આર્થિક નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ
અંગે વડોદરા સી.આઇ.ડી.
ઝોનમાં ગુનો દાખલ થતા તત્કાલીન મામલતદારની રાત્રે સવા અગિયાર વાગ્યે
ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગર સીઆઇડી દ્વારા આ કેસમાં અન્ય કોઈ
સરકારી અધિકારી અથવા ખાનગીવ્યક્તિની સંડોવણી અંગે પણ તપાસ શરૂ
કરવામાં આવી છે.
~~~~~~

સાડા ત્રણ વર્ષ પહેલા કચ્છમાંથી નિવૃત્ત કરી દેવાયા હતા આર.બી. પખાવાલાની નાંદોદ ખાતેથી બદલી થયા પછી છેલ્લેતેઓએ કચ્છ ખાતે ગુડખર અભ્યારણ્યમાં ફરજ બજાવી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,તેઓને સામે ત્યાં ચાર્જશીટ દાખલ
થઇ હતી. સાડા ત્રણ વર્ષ પહેલા તેઓને નિવૃત્ત કરી દેવાયા હતા
…………………………….
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here