Friday, October 16, 2026
HomeGujaratAhmedabadઆંતરરાષ્ટ્રીય વુમન ડે ના નિમિતે Women of Excellence Awards Season 2 કાર્યક્રમ...

આંતરરાષ્ટ્રીય વુમન ડે ના નિમિતે Women of Excellence Awards Season 2 કાર્યક્રમ યોજાયો

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

દરેક વર્ષે ૮મી માર્ચે વુમન ડે યોજવામાં આવે છે આ વર્ષે ૭મી માર્ચ ૨૦૨૧ના રોજ નોવોટેલ હોટેલ ખાતે AGIL, POSITIVE JINDAGI, AMERICAN CORNER, RENTIO, RAHO SAFE, Zydus Hospitals અને Vedant International Pre School ના સહયોગથી Women of Excellence Awards Season 2નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રોમાંથી ૪૦થી વધુ મહિલાઓ જોડાયા હતા.Women of Excellence Awards Season 2 કાર્યક્રમના ભાગ રૂપે Traffic Safety, Animal Welfare, My Heart is Green અને Community Service જેવી ચાર એકટીવિટીમાં મહિલાઓએ ચાર ગ્રુપમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

પેહલી એકટીવિટીમાં જે ટ્રાફિક સેફટી પર થઇ હતી એમાં ઈલા ગોહિલ અને કાન્ક્ષા વસાવડા વિજેતા બન્યા હતા, બીજી એકટીવિટી જે એનિમલ વેલ્ફેર પર થઇ હતી એમાં રાખી શાહ, હર્ષા શાહ અને મોમીતા વિજેતા બન્યા હતા, ત્રીજી એકટીવિટીમાં જે માય હાર્ટ ઇસ ગ્રીન પર થઇ હતી જેમાં માલતી મેહતા, અણુરીતા રાઠોડ અને અપૂરબા સેન વિજેતા બન્યા હતા, ચોથી એકટીવિટીમાં જે કૉમ્યૂનિટી સર્વિસ પર થઇ હતી

આ પ્રોગ્રામમાં શહેરના અલગ અલગ ક્ષેત્રોના ૧૬ થી ૧૮ મહિલાઓને કોવિડ વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

એમાં ઉમા રમન અને શિત્તલ દવે વિજેતા બન્યા હતા.આ પ્રોગ્રામમાં શહેરના અલગ અલગ ક્ષેત્રોના ૧૬ થી ૧૮ મહિલાઓને કોવિડ વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના ભાગ રૂપે મિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધી મહિલાઓ એ સમાજને આગળ વધારવાનો નિર્ણય લોધો હતો. cellence Awards Season 2 કાર્યક્રમ યોજાયો

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here