Saturday, September 26, 2026
HomeBusinessથમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની બાઇકીંગ સંસ્કૃતિને વેગ...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની બાઇકીંગ સંસ્કૃતિને વેગ આપે છે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે સવારોની નવી પેઢીને આમંત્રણ આપી રહ્યું છે

નેશનલ, 21 જુલાઇ, 2026: કોકા-કોલા ઇન્ડિયના અબજો ડોલરની ઘરેલું બ્રાન્ડ થમ્સ અપ તેના ફ્લેગશિપ બાઇકીંગ પ્લેટફોર્મ ThunderWheels®ની પરતગી સાથે ભારતના બાઇકીંગ સંસ્કૃતિને પુનઃસજીવન કરી રહી છે. ક્રિકેટીંગ આઇકોન જસપ્રીત બૂમરાહને સમાવતી આ કેમ્પેન ભારતમાં ચેમ્પીયન બાઇકીંગ સંસ્કૃતિમાં નવેસરની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે નવી પેઢીના સવારોને રોમાંચ અને ખુલ્લા રોડને વ્યાખ્યાયિત કરતી સ્વતંત્રતાને અપનાવવા માટે આમંત્રે છે.

કેમ્પેનને આગળ ધપાવતી હોય તો તે એકશનથી ભરપૂર ફિલ્મ જેમાં બૂમરાહને સમાવવામાં આવ્યા છે, તેઓ ThunderWheelsના તૂફાની વિશ્વને જીવંત બનાવે છે, તેમજ બોલ્ડ, તૂફાની અને નિઃશંકપણે તૂફાની એવા અનુભવોનો પીછો કરવા મટે પ્રત્યેક મહત્ત્વાકાંક્ષી સવારને પડકારે છે. એક કેમ્પેન કરતા વધુ ThunderWheels એ બાઇકીંગના વિશ્વનું પ્રવેશદ્વાર છે, જેની ડિઝાઇન ભારતની ઉભરતી બાઇકીંગ સંસ્કૃતિની ઉજવણી કરતા ઉત્સાહીઓ, સર્જકોને અને મહત્વાકાંક્ષીઓને તરબોળ અનુભવો, સામુદાયિક સામેલગીરી અને તકોને એક સાથે લાવવા માટે કરવામાં આવી છે.

કેમ્પેનના ભાગ રૂપે, ખાસ ચિહ્નિત થમ્સ અપ પેક ટૂફાની બાઇકિંગ અનુભવને ખુલ્લો મુકવા માટે પ્રવેશદ્વાર બની જાય છે. ગ્રાહકો ThunderWheelsની દુનિયામાં પ્રવેશવા માટે પેક સ્કેન કરી શકે છે અને લકી ડ્રો દ્વારા પ્રખ્યાત ThunderWheels બાઇક સહિત વિશિષ્ટ બાઇકિંગ પુરસ્કારો જીતવાની તક મેળવી શકે છે, જે દરેક પેકને બાઇકિંગની દુનિયામાં પગ મૂકવાનું આમંત્રણ બનાવે છે.

કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથ-વેસ્ટ એશિયાના સ્પાર્કલીંગ ફ્લેવર્સના કેટેગરી વડા સુમેલી ચેટર્જીએ જણાવ્યું હતું કે: “ થમ્સ અપ ખાતે, અમારા સિગ્નેચર મજબૂત સ્વાદ અને ઉચ્ચ ફિઝ (Fizz) એક બોલ્ડ, સાહસિક ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે જેણે પેઢીઓથી બ્રાન્ડને વ્યાખ્યાયિત કર્યું છે. બાઇકિંગ અમારા માટે ફક્ત એક ઉત્કટ બિંદુ નથી; તે તૂફાની ભાવનાની કુદરતી અભિવ્યક્તિ છે જે આપણે જે કંઈ કરીએ છીએ તેને આગળ ધકેલે છે. તેના ત્રીજા વર્ષમાં, ThunderWheels 3.0 રાઇડર્સને અવિસ્મરણીય અનુભવો, મજબૂત સમુદાયો અને રાઇડિંગના રોમાંચની નજીક લાવે છે. અમને આશા છે કે તે યુવા ભારતીયોની નવી પેઢીને સવારીનો આનંદ શોધવા અને દરેક સવારી સાથે તૂફાની ભાવના જીવવા માટે પ્રેરણા આપશે.”

ફિલ્મ ઉપરાંત ThunderWheels ડિજીટલ અને સોશિયલ પ્લેટફોર્મ પર પણ દેશભરના બાઇકીંગ ઉત્સાહીઓને પ્રોત્સાહિત કરીને વાતચીતને પ્રજ્વલિત કરશે જેથી તેઓ તેમની પોતાની સવારીની વાર્તાઓ, સાહસો અને જુસ્સાને શેર કરશે તે રીતે બાઇકીંગ સંસ્કૃતિની ભારતની અનેક સૌથી મોટી ઉજવણીમાંનું નિર્માણ કરશે.

ThunderWheels દ્વારા, થમ્સ અપ તેના ટૂફાની વારસા પર નિર્માણ કરવાનું ચાલુ રાખે છે, એક સમયે એક સવારી કરીને બાઇકિંગની રોમાંચક દુનિયાની ઉજવણી અને અનુભવ કરે છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here