
• TVS MotoSoulની આ છઠ્ઠી એડિશન 11-12 ડિસેમ્બર 2026ના રોજ ગોવામાં યોજાશે અને અહીં અત્યાર સુધીના સૌથી મોટી અને સૌથી શાનદાર અનુભવ આપતી ઈવેન્ટ યોજાશે.
TVS VENUનો ભાગ અને ટુ તથા થ્રી-વ્હિલર વાહનોની અગ્રણી ગ્લોબલ મેન્યુફેક્ચરર TVS મોટર કંપનીએ આજે તેના ખાસ મોટરસાયકલિંગ ફેસ્ટીવલ TVS MotoSoul 6.0ની છઠ્ઠી એડિશનની જાહેરાત કરી છે. આ ફેસ્ટીવલ 11 અને 12 ડિસેમ્બર 2026ના રોજ ગોવા ખાતે યોજવામાં આવશે.
વર્ષોથી TVS MotoSoul સતત નવા TVS પ્રોડક્ટ્સ, કસ્ટમર-મેડ વાહનોની ઝલક, મર્ચેન્ડાઈઝ અને એસેસરીઝ, કસ્ટમ પ્રોગ્રામ્સ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડ કોલોબોરેશનને રજૂ કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ તરીકે કામ કરી રહ્યું છે.આ નોંધપાત્ર એવી રજૂઆતોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
પ્રોડક્ટ અને ટેકનોલોજી ઈનોવેશનઃ
• 2023: ડ્યુઅલ-ચેનલ ABS, વોઈસ આસિસ્ટ સાથે TVS અપાચે RTR 160 4V લોંચ કરાયું.
• 2024:TVS RT-XD4 300 એન્જીન પ્લેટફોર્મ- TVSના સૌ પ્રથમ સ્વદેશી ડિઝાઈન કરેલ, વિકસાવેલ અને એન્જીનિયર કરાયેલ પર્ફોમન્સ-એન્જીન પ્લેટફોર્મ
• 2025: TVS રોનિન એગોન્ડા એડિશન લોંચ કરેલ
કસ્ટમ મોટરસાયકલ કલ્ચરઃ
MotoSoulએ કસ્ટમ મોટરસાયકલ ડિઝાઈન અને એક્સપ્રેશનને કરવા માટે પોતાને એક ચાવીરૂપ પલેટફોર્મ તરીકે સ્થાપિત કરેલ છે. આ પ્લેટફોર્મ ઈન્ટરનેશનલ કસ્ટમ બિલ્ડર્સ સાથે મળી તૈયાર કરવામાં આવેલ મોટરસાયકલોની વિવિધતાને રજૂ કરે છે, જેમ કે:
• TVS અપાચે RTR 310 –ટ્રિકસ્ટર(સ્ટંટ-ઈન્સ્પાયર્ડ) અને વોર્ટેક્સ(સુપરમોટો) અને TVS અપાચે RR 310-સ્પીડલાઈન(કેફે રેસર) કે જે બ્રાન્ડના પર્ફોમન્સ અને ટેકનોલોજીની ઉત્તમ જૂસ્સાને દર્શાવે છે.
• TVS રોનિન: RYOMA(સ્ક્રેમ્બલર), ડાર્ક બોબ(બોબર), મિઝુનો(કેફે રેસર), વકીઝાશી(કેફે રેસર) અને કેનસાઈ (કેફે રેસર) બ્રાન્ડની કોઈ નિયત નિયમને લીધે તથા પોતાની અલગ ઓળખ જાળવી રાખવાની ભાવનાની ઉજવણી કરી રહેલ છે.
મર્કેન્ડાઈઝ, એસેસરીઝ અને રાઈડર ઈકોસિસ્ટમઃ
TVS MotoSoulએ છેલ્લા કેટલાક વર્ષોમાં પર્ફોમન્સ ગિયર લોંચ કરીને અને ઈન્ટરનેશનલ સહયોગ મારફતે TVSના પ્રીમિયમ રાઈડર ઈકોસિસ્ટમના કાર્યક્ષેત્રમાં મોટરસાયકલોથી આગળ વધી છે.
• 2023: PETRONAS TVS રેસિંગ કો-બ્રાન્ડેડ મર્કેન્ડાઈઝ લોંચ કરેલ
• 2024:
i. રાઈડિંગ ગિયર અને અર્બનવિયર માટે એલ્પાઈનસ્ટાર્સ સાથે સહયોગની જાહેરાત કરી.
ii. મોટરસાયકલ લગેજ સોલ્યુશન્સ માટે GIVI સાથે ભાગીદારીની જાહેરાત કરી.
• 2025:
• MT હેલમેટ્સ સાથેભાગીદારીની જાહેરાત કરી, જેને લીધે TVS Racingના રાઈડર સેફ્ટી અને પર્ફોમન્સ ઈકોસિસ્ટમ વધારે મજબૂત થઈ.
•
• કનેક્ટેડ અને એડવાન્સ્ડ રાઈડર-સેફ્ટી ટેકનોલોજીના ભવિષ્યને દર્શાવતા Aegis Rider Vision AR HUD હેલમેટને દર્શાવવામાં આવેલ છે.
પ્રોગ્રામ્સ, પાર્ટનશીપ અને કોમ્યુનિટીઃ
TVS MotoSoul નવા રાઈડર અનુભવો, ભાગીદારી અને કોમ્યુનિટી પ્રોગ્રામ્સ માટે એક લોંચપેડ પણ બની ગયું છે:
• TVS Ronin Drift-R (ફ્લેટ ટ્રેક) એક્સપીરિયન્સ પ્રોગ્રામને રજૂ કરવામાં આવ્યો
પોતાના અગાઉ ઈવેન્ટ્સની સફળતાને આગળ વધારતા TVS MotoSoul 6.0 રાઈડર્સ, રેસર્સ, ક્રિએટર્સ, મ્યુઝીશિયન અને મોટરસાયકલિંગનો શોખ ધરાવનારાને બે દિવસના શાનદાર અને રોમાંચક ઈવેન્ટ માટે એક સાથે લાવી રહેલ છે. દરેક વર્ષ નવા અનુભવ અને ફોર્મેટને જોડવા સાથે MotoSoul ફક્ત મોટરસાયકલિંગની સેલિબ્રેશન કરવાથી પણ આગળ વધી પર્ફોમન્સ, ટેકનોલોજી, યુથ કલ્ચર, ક્રિએટીવિટી અને કમ્યુનિટીના એક શાનદાર સંગમ બનાવે છે. આ ફેસ્ટીવલ તે વિવિધ વર્લ્ડને એક સાથે લાવે છે કે જેથી તે દર્શાવી શકે કે TVS વર્તમાન સમયમાં કોઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે, આ સાથે જ તે મોટરસાયલિંગની બદલાતી ભાવના તથા ભવિષ્યને માટે સર્જાનારી શક્યતાઓને લઈ પણ સેલિબ્રેશન કરે છે.
આ ફેસ્ટિવલ મોટરસાયકલિંગની દુનિયાને શાનદાર અને જીવંત બનાવે છે તથા મોટરસાયકલથી આગળના અનુભવો આપવા માટે ત્રણ ખાસ અનુભવને રજૂ કરે છેઃ
એક્સપ્લોર:રેસ અને રાઈડિંગના રોમાંચક અનુભવો મારફતે એડવેન્ચર, રાઈડિંગ, મોટરસ્પોર્ટ્સ અને નવી બાબતોની શોધ.
એંગેજઃ અપાચે ઓનર્સ ગ્રુપ(AOG), TVS RONIN CuLT રાઈડર્સ, ક્રિએટર્સ અને મોટરસાયકલના એન્થુશિએસ્ટ્સ સાથે જોડાવું.
સેલિબ્રેશન:મ્યુઝીક, એન્ટરટેઈનમેન્ટ, ખાદ્ય ચીજવસ્તુ તથા લાઈફસ્ટાઈલના શાનદાર ફેસ્ટીવલની મજા માણો, જેમાં ઈન્ટરનેશનલ DJ,લાઈવ પર્ફોમન્સ અને આર્ટીસ્ટ સાથે મળીને કરવામાં આવેલ પર્ફોમન્સ સામેલ છે.
TVS મોટર કંપનીના પ્રીમિયમ બિઝનેસ હેડ શ્રી વિમલ સુમ્બલીએ જણાવ્યું હતું કે, “TVS MotoSoul મોટરસાઈકલિંગ માટે એક ખાસ કલ્ચરલ પ્લેટફોર્મ બનાવી રહેલ છે, જે એક્સપ્લોરેશન, પર્ફોમન્સ, સેલ્ફ-એક્સપ્રેસ તથા રાઈડિંગ માટે એક જેવા જ પેશન્સના એક સાથે જ લાવે છે. 70 લાખથી વધારે TVS અપાચે અને રોનિન(Ronin) રાઈડર્સના વૈશ્વિક બેઝ અને અમારી મજબૂત AOG અને CuLT કમ્યુનિટી સાથે મોટોસોલ એક પ્રીમિયમ, ગ્લોબલ અને પર્ફોમન્સ-ઓરિએન્ટેડ બ્રાન્ડ તરીકે TVSના વિકાસને દર્શાવે છે. મોટોસોલ 6.0 સાથે અમે આ અનુભવને એક નવા લેવલ પર લઈ જઈ રહ્યા છે-જેમાં રેસિંગ, ટેકનોલોજી, એડવેન્ચર, ડિઝાઈન, કસ્ટમાઈઝેશન અને કલ્ચરને એક જ જગ્યા પર લાવવામાં આવી રહેલ છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં રાઈડર્સ એક-બીજા સાથે જોડી શકે છે, સેલ્ફ-એક્સપ્રેશન કરી શકે છે અને તે તમામ બાબતની ઉજવણી કરી શકે છે, જે મોટરસાઈકલિંગને જીવન જીવવાની એક પદ્ધતિ દર્શાવે છે.”
TVS MotoSoul 6.0-શું અપેક્ષા છેઃ
TVS MotoSoul 6.0 મોટરસાયકલિંગને લઈ સેલિબ્રેશન કરવામાં આવશે, જેમાં એક શાનદાર ઈવેન્ટ અંતર્ગત મોટરસ્પોર્ટ્સ, કમ્યુનિટી, કલ્ચર અને વર્લ્ડ ક્લાસ એન્ટરટેઈનમેન્ટ સાથે સંકળાયેલ નવા લોંચ, ખાસ ખુલાશા અને શાનદાર અનુભવો એક સાથે જોવા મળશે.
TVS MotoSoul 6.0ની ગોવામાં પરત આવવા સાથે આ એક મોટરસાયકલ ફેસ્ટીવલથી તબદિલ થઈ ઈન્ટરનેશનલ, એંગેજીંગ પ્લેટફોર્મ બનાવી રહેલ છે. આ મોટરસાયકલની અનેક દુનિયાને એક સાથે લાવે છે, નવી શક્યતાને તપાસે છે, સંસ્કૃતિક રીતે જોડે છે તથા તે જુસ્સાને લઈ સેલિબ્રેટ કરે છે કે જે દુનિયાભારના રાઈડર્સને પોતાની સાથે જોડે છે.
| Experience Pillars | What to Expect |
| ADRENALINE – Push Your Limits | Gymkhana,Dirt Track, Moto-cross fit, Obstacle Race, Slow Race, Stunt Battles, FMX, Riders Speher, Drift-R Championship, Sand Rush Challenge, Hill Climb Challenge, Product Experential Test Rides |
| RACECRAFT – Learn from the Best | Racing & Motorcycling Workshops, Tech Talks, Panel Discussions, Rider Masterclasses, Built-to-Race experiences, Interactions with TVS Racing Champions |
| CUSTOM CULTURE – Make It Yours | Custom Motorcycle Showcase, TVS Ronin & Apache custom builds, Customisation reveals, Art of Protection Helmet Painting Workshop, Garage interactions |
| COMMUNITY – Stories That Move Us | Rider Stories, Creator Interactions, Podcast & Panel Sessions, Achievers’ Felicitations, Apache Owners Group & CuLT Community engagement, Community rides |
| CULTURE – The Soul of Motorcycling | Live Music, DJ Nights, Freestyle Performances, Artist Collaborations, Themed Flag-offs. |
| RESPONSIBLE MOTORCYCLING – Sustainability | Responsible Motorcycling Initiatives, Eco-conscious Festival Design, Sustainability Activations, Safety Awareness |
