Monday, October 12, 2026
HomePoliticsNCPમાં ફરી ઉથલપાથલ! શરદ પવારને મળવા પહોંચ્યા અજિત પવાર સહિત જૂથના અન્ય...

NCPમાં ફરી ઉથલપાથલ! શરદ પવારને મળવા પહોંચ્યા અજિત પવાર સહિત જૂથના અન્ય ધારાસભ્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવી દિલ્હી : મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. અજિત પવાર અને શરદ પવાર વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને લઈને ટક્કર હજુ જોવા મળી રહી છે. આ દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે, અજિત પવાર જૂથના કેટલાક ધારાસભ્યો NCP પ્રમુખ શરદ પવારને મળવા YB ચવ્હાણ સેન્ટર પહોંચ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને કબજે કરવાની લડાઈએ વેગ પકડ્યો છે. 2 જુલાઈના રોજ પાર્ટીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવારે NDAમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેઓ હવે ભાજપની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ પણ છે. અજિત પવારના જૂથે 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. હવે બંને પક્ષો પાર્ટી પર પોતાનો દાવો દાખવી રહ્યા છે. આ સિવાય બંને જૂથોએ આ દરમિયાન ઘણા મોટા નિર્ણયો પણ લીધા છે. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here