Saturday, August 22, 2026
HomeIndiaઅભિષેક સિંધવીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી જોકોંગ્રેસની સરકાર રચાશે તો રાહુલ 100...

અભિષેક સિંધવીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી જોકોંગ્રેસની સરકાર રચાશે તો રાહુલ 100 ટકા પીએમ બનશે

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

કોંગ્રેસ કાર્યસમિતિન સભ્ય અભિષેક મનુ સિંઘવીએ લોકસભામાં વિપક્ષના નેત રાહુલ ગાંધીની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે તે ખૂબ જ ગંભીરતા સાથે અનેક મુદ્દાઓ પર કાર્ય કરી રહ્યાં છે અને સમર્પણ બતાવી રહ્યાં છે.કોંગ્રેસની સરકાર બનવા પર રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે 100 ટકા હકદાર હશે. સિંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ગંભીરતાથી તમામ લોકો પરિચિત થઇ ગયા છે અને લોકોને એ વિશ્વાસ થઇ ગયો છે કે તેમની કરની અને કથનીમાં તફાવત નથી.તેમણે જણાવ્યું હતું કે જે લોકો રાહુલ ગાંધીની મજાક ઉડાવતા હતાં તે લોકો હવે આશ્રર્યચકિત થઇ ગયા છે. રાહુલ ગાંધી બેવડી વાત કરતા નથી અને તે મુદ્દાઓ પર વાત કરે છે અને તે ગંભીર છે.સિંઘવીએ જણાવ્યું હતું કે આજે સમાજના દરેક તબક્કા સુધી તેમની ગંભીરતા પહોંચી ગઇ છે. તમામ લોેકોએ તેમની સાચી ઓળખ કરી લીધી છે. તમામ લોકોને વિશ્વાસ થઇ ગયો છે કે તે રાહુલ ગાંધી જે કહે છે તે કરે છે.સિંઘવીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનની વાત કરવામાં આવે તો તે તદ્દન વિપરિત છે. જો કોંગ્રેસની સરકાર બનશે રાહુલ ગાંધીની વડાપ્રધાન બનવાની 100 ટકા શક્યતા છે. રાહુલ ગાંધી આ વખતે રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી ચૂંટાઇ આવ્યા છે. આ અગાઉ તે ત્રણ વખત અમેઠી અને એક વખત વાયનાડનું પ્રતિનિધિત્ત્વ કરી ચૂક્યા છે.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here