Saturday, August 22, 2026
HomeIndiaકેન્દ્રની ખેડૂતોને લ્હાણી : રુ. 14,000 કરોડની સાત કૃષિ યોજનાને મંજૂરી

કેન્દ્રની ખેડૂતોને લ્હાણી : રુ. 14,000 કરોડની સાત કૃષિ યોજનાને મંજૂરી

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

નવી દિલ્હી : કેન્દ્રએ ખેડૂતોની આવક વધારવાના હેતુથી કૃષિની અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓની વૃદ્ધિ માટે રુ. ૧૪,૦૦૦ કરોડના સાત મોટા કાર્યક્રમોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટે રુ. ૨,૮૧૭ કરોડન ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને ક્રોપ સાયન્સ માટે રુ. ૩,૯૭૯ કરોડની સ્કીમ સાથેના સાત મોટા પ્રોજેક્ટને મંજૂરીની મ્હોર મારી હતી. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ કાર્યક્રમોની રૂપરેખા પર પ્રકાશ પાડયો હતો. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમોનું ધ્યેય રિસર્ચ અને શિક્ષણ, ક્લાઇમેટ ચેન્જ સામે પ્રતિકાર, કુદરતી સંસાધનોનું સંચાલન અને કૃષિ ક્ષેત્રના ડિજિટાઇઝેશનની સાથે બાગાયતી અને પશુપાલન ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકવાનું છે.આ યોજનાઓના છ પિલ્રમાં સંશોધન અને શિક્ષણ, પ્લાન્ટ જેનેટિક રિસોર્સ મેનેજમેન્ટ, ફૂડ અને ઘાસચારાના જેનેટિક ઇમ્પ્રૂવમેન્ટ, કઠોળ અને તેલીબિયા, રોકડિયા પાકોમાં સુધારો, જંતુઓ, સૂક્ષ્મ જીવાણો અને પોલિનેટર્સ પર સંશોધનનો સમાવેશ થાય છે.કેબિનેટે આ ઉપરાંત કૃષિ શિક્ષણ, મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સીઝ પર રુ. ૨,૨૯૧ કરોડના ખર્ચને મંજૂરી આપી હતી. આ ઉપરાંત રુ. ૨,૮૧૭ કરોડના ડિજિટલ એગ્રી મિશન માટે મંજૂરી આપી હતી. તેમા બે મુખ્ય પિલર એગ્રી સ્ટેક અને કૃષિ નિર્ણય સમર્થન પ્રણાલિ છે. પ્રધાને જણાવ્યું હતું ક પશુઓના આરોગ્ય અને તેમના જનમ તથા જાળવણી માટે રુ. ૧,૭૦૨ કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ ઉપરાંત બાગાયત માટે રુ. ૮૬૦ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.આ ઉપરાંત કૃષિ વિજ્ઞાાન કેન્દ્રો મજબૂત બનાવવા રુ. ૧,૨૦૨ કરોડ, નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ માટે રુ. ૧,૧૧૫ કરોડની મંજૂરી આપવામાં આવી છે. દેશમાં ૭૦૦થી વધુ કૃષિ વિકાસ કેન્દ્રો છે. ડિજિટલ એગ્રી મિશનમાં કૃષિ ક્ષેત્ર હઠળની બધી જ બાબતોને ટેકનોલોજી અન્વયે આવરી લેવામાં આવશે.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here