Monday, September 28, 2026
HomeWorld50 વર્ષ પછી NASAએ ફરી ચંદ્ર પર માનવીને મોકલવાની કરી તૈયારી, 4...

50 વર્ષ પછી NASAએ ફરી ચંદ્ર પર માનવીને મોકલવાની કરી તૈયારી, 4 ક્રૂ મેમ્બર્સના નામ જાહેર કર્યા : અમેરિકા

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

પ્રથમ વખત એક મહિલા અને એક અશ્વેતનો ક્રૂ મેમ્બર્સમાં સમાવેશ કરવામાં આવ્યો

2024 ના અંતમાં કેનેડી સ્પેસ સેન્ટરમાંથી 10 દિવસના આર્ટિમિસ II મિશન પર ઓરિઓન કેપ્સ્યુલમાં મોકલાશે

અમેરિકાની સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ સોમવારે 50 વર્ષ પછી ચંદ્ર પર મિશન મોકલવા માટે ચાર ક્રૂ મેમ્બર્સની જાહેરાત કરી છે. જેમાં પ્રથમ વખત એક મહિલા અને એક અશ્વેતનો સમાવેશ કરવામાં આવ્યો છે. બધાને 2024 ના અંતમાં કેનેડી સ્પેસ સેન્ટરમાંથી 10 દિવસના આર્ટિમિસ II મિશન પર ઓરિઓન કેપ્સ્યુલમાં મોકલવામાં આવશે. બધા સભ્યો ચંદ્રની પરિક્રમા કરશે અને પૃથ્વી પર પાછા ફરશે. તેના એક વર્ષ પછી ક્રૂના બે સભ્યોને ચંદ્ર પર ઉતારવામાં આવશે.

આ મિશનમાં કોણ કોણ છે સામેલ… 

ગયા વર્ષે આ પ્રોગ્રામ હેઠળ માનવરહિત ઓરિયન કેપ્સ્યુલને ચંદ્ર પર મોકલી પાછી લાવવામાં આવી છે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને પસંદ કરેલા સભ્યોને ‘માનવતાના ક્રૂ મેમ્બર’ ગણાવ્યા હતા. આ મિશનમાં રીડ વાઈઝમેન, મિશન કમાન્ડર, વિક્ટર ગ્લોવર, નેવી પાઈલટ (આફ્રિકન-અમેરિકન), ક્રિસ્ટીના કોચ: અવકાશમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર મહિલા, જેરેમી હેન્સન: કેનેડિયન રહેવાશી સામેલ છે. તેમનામાં પ્રથમ વખત અશ્વેત સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here