Tuesday, October 6, 2026
HomeWorldઅમેરિકાની યુનિવર્સિટીએ હિંદુ અને જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યા

અમેરિકાની યુનિવર્સિટીએ હિંદુ અને જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વોશિંગ્ટન: અમેરિકાની કેલિફોર્નિયા રાજ્યની ફ્રેસ્નો યુનિવર્સિટીએ હિંદુ અને જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યા છે જે ધાર્મિક શિક્ષણ કાર્યક્રમનો અંતરંગ ભાગ બની રહેશે.આ વિભાગ શરૂ કરવા માટે બે ડઝન જેટલા ભારતીય મૂળના અમેરિકન કુટુંબે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ હ્યુમાનિટીના ફિલોસોફી વિભાગમાં હિંદુ અને જૈન ધર્મના અભ્યાસનો સમાવેશ કરવામાં આવશે. ૨૦૨૧માં હિંદુ અને જૈન બંને ધર્મની પરંપરાના જાણકાર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે.યુનિવર્સિટીની જાહેરાતમાં જણાવાયું હતું કે હિંદુ તથા જૈન સમાજ સાથે કેલિફોર્નિયા રાજ્યની ફ્રેસ્નો યુનિવર્સિટીની ભાગીદારીથી શરૂ કરાયેલા આ વિભાગ દ્વારા હાલના અને ભવિષ્યના વિદ્યાર્થીઓને બંને ધર્મમાં જણાવાયેલ અહિંસા, ધર્મ, ન્યાય, ફિલોસોફી, દરેકનું એકબીજા સાથેનું જોડાણ અને હિંદુ-જૈન શાસ્ત્રો દ્વારા પર્યાવરણની જાળવણી, માન્યતા અને પરંપરા વિશેનું જ્ઞાન આપવામાં આવશે.આ સિવાય, આ વિભાગ દ્વારા હિંદુ અને જૈન ધર્મના વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ, સ્ટિપેન્ડ્સ અને રિસર્ચ માટે ફંડ સહિત બધી રીતે મદદ કરશે. જે પ્રોફેસર આ વિભાગ સંભાળશે એને સંશોધન અને શૈક્ષણિક પ્રકાશન માટે, કોન્ફરન્સ, પ્રવાસ અને અન્ય કાર્યક્રમો માટે ફંડ આપવામાં આવશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here