Tuesday, August 25, 2026
HomeGujarat‘ઉત્તરાયણમાં ધાબે ટોળે ન વળતા, લાઉડ સ્પીકર ના વગાડતાં’, પોલીસ કમિશનરનું...

‘ઉત્તરાયણમાં ધાબે ટોળે ન વળતા, લાઉડ સ્પીકર ના વગાડતાં’, પોલીસ કમિશનરનું જાહેરનામું

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

રાજકોટ: કોરોના વૈશ્વિક બિમારીમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ દુશ્વાર થઈ ચૂક્યું છે, હવે તહેવારો ઉપર પણ પ્રતિબંધ મૂકાઈ રહ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર આવનાર છે, ત્યારે રાજકોટમાં ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ કમિશનરે અત્યારથી જાહેરનામું બહાર પાડીને લોકોને ચેતવી દીધા છે.પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે ચાઈનીઝ તુક્કલ અને દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મકરસંક્રાતિનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે જેના કારણે લોકો તે દિવસે પુણ્ય કરતા હોય છે, ત્યારે જાહેરમાં ઘાસચારાના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોએ ઉત્તરાયણના દિવસે ધાબા પર લાઉડ સ્પીકર પણ વગાડી શકાશે નહીં. લોકોએ ધાબા ઉપર પણ કોવિડ ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.દિવાળી પહેલા લોકોએ ભારે ભીડ એકઠી કરતા કોરોનાએ માથુ ઉંચક્યું હતું. પરંતુ હવે રાજ્ય સરકાર અને તંત્ર કોરોનામાં કોઈ બેદરકારી રાખવા માંગતી નથી. હવે ઉત્તરાયણના તહેવાર પર સૌની નજર છે. પરંતુ કોરોના કાળમાં તહેવારો ઉપર પણ મોટું ગ્રહણ લાગ્યું છે.રાજકોટ પોલીસ દ્વારા મહિના અગાઉ જ ઉતરાયણના તહેવારને લઈને જાહેરનામુ બહાર પાડી દીધું છે. જે મુજબ, પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રાખવાની ખાસ સૂચના અપાઈ છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here