Tuesday, August 25, 2026
Homenationalકાયમી નોકરી છોડી યુવાનો કામચલાઉ રોજગારી કરે છે

કાયમી નોકરી છોડી યુવાનો કામચલાઉ રોજગારી કરે છે

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

નવી દિલ્હી,તા.૬
આધુનિક સમયમાં નોકરીની સુરક્ષા મોટાભાગના કર્મચારીઓ માટે વધારે મહત્વ રાખતી નથી. આધુનિક સમયમાં સારા નાણાં, કેરિયર પ્રોફાઈલ અને અતિ ઝડપથી બઢતી અથવા પ્રમોશન કઈ રીતે મળે છે તેને વધારે મહત્વ મળવા લાગ્યું છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં ભારતીય લોકો હવે કાયમી નોકરી છોડીને વધુ સારા આકર્ષક કામ ચલાઉ રોલને વધારે મહત્વ આપી રહ્યા છે. ટૂંકમાં કામ ચલાઉ નોકરીમાં પૈસા વધારે હોય તો તેને મહત્વ આપતા થયા છે. અગાઉના સમયમાં સરકારી નોકરીઓને વધારે મહત્વ અપાતું હતું. કારણ કે તેમાં નોકરીની સુરક્ષા રહેલી છે પરંતુ હવે યુવા ભારતીય કર્મચારીઓ જાબ સિક્યુરિટીને લઈને વધારે મહત્વ આપતા નથી. સારા કેરિયર પ્રોફાઇલ, નાણા અને ઓર્ગેનાઈઝીંગ બ્રાન્ડ માટે જાબ સિક્યુરિટીને વધારે મહત્વ આપી રહ્યા નથી. કંપનીમાં કામ કરતા ઘણા અધિકારીઓ આ મુજબની વાત કરી ચૂક્યા છે. કેટલાક એવા કિસ્સા છે જે કિસ્સામાં સારી કાયમી નોકરી ધરાવનાર લોકો તે નોકરીને છોડીને કામચલાઉ નોકરીમાં સારા પગાર ઉપર જાડાયા છે. લોકોનું કહેવું છે કે તમામ પ્રકારની કુશળતા હોવા છતાં કાયમી જાબમાં પ્રમોશનની ગતિ ધીમી હોય છે. બીજી બાજુ કામચલાઉ નોકરીમાં પ્રાથમિક તબક્કે સારા પગાર સાથે રાખવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં આ બાબત હવે લાગી પડતી હોય છે. મોટાભાગના કેસોમાં કામચલાઉ નોકરીમાં જ્યારે વ્યÂક્ત પ્રવેશ કરે છે ત્યારે ઊંચા પગાર પેકેજ આપવામાં આવે છે. ભારતમાં યુવા કર્મચારીઓને નોકરીની દહેશત આજના સમયમાં સતાવી રહી છે. ભારતમાં કામચલાઉ સ્ટાફ ઇન્ડસ્ટ્રીઝ ૧૫ વર્ષ જૂની છે પરંતુ તેના રોલ ઉપર ૬૦૦૦૦૦ લોકો કામ કરી રહ્યા છે જે સાબિત કરે છે કે લોકોને નાણા વધારે મહત્વપૂર્ણ દેખાય છે. જાબની સિક્યુરિટી બીજા નંબરમાં આવી ગઈ છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here