Thursday, August 27, 2026
HomeGujaratAhmedabadકેશવબાગ પાસે બે કાર અને ટ્રકની વચ્ચે ત્રિપલ અકસ્માત

કેશવબાગ પાસે બે કાર અને ટ્રકની વચ્ચે ત્રિપલ અકસ્માત

Date:

Related stories

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

દુર્ઘટના લીધે કેશવબાગ માર્ગ પર ટ્રાફિક ચક્કાજામ થયો બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી
અમદાવાદ, તા.૭
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં કેશવબાગ પાસે આજે સવારે બે કાર અને એક ટ્રક વચ્ચે વિચિત્ર પ્રકારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારનાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પટલમાં ખસેડાયો હતો. ઇકો કારના ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. આ બનાવ અંગે પોલીસે જરૂરી ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં દિન પ્રતિદિન વધતા જતાં વાહનો અને વસ્તીના કારણે ટ્રાફિકની સમસ્યા અને તેના કારણે અવારનવાર અકસ્માતોને કારણે મૃત્યુના કિસ્સાઓ સતત નોંધાતા રહે છે. આજે સવારે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં કેશવબાગ રોડ પાસે બે કાર અને એક ટ્રક વચ્ચે વિચિત્ર પ્રકારનો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માતમાં એ ઇકો કાર, આઇ ૨૦ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા ઇકો કાર ચાલકને સૌથી વધારે ઇજા થતાં તેને તાત્કાલિક હોÂસ્પટલમાં દાખલ કરાયો હતો. અકસ્માતમાં ટ્રક સાથે ઇકો કાર ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે પાછળ આવતી આઇ ૨૦ પણ અથડાઇ હતી. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.ત્રિપલ અકસ્માતના કારણે આ રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને ભારે ચકચાર મચી ગઇ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને અક્સ્માત અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કેશવબાગ પાસે અકસ્માત એટલો પ્રચંડ હતો કે અનેક ગાડીઓને ભારે નુકસાન થયું હતું. ભારે નુકસાન ગ્રસ્ત ગાડીઓને જાઈને અકસ્માતની તીવ્રતા અંગે સરળતાથી માહિતી મળી શકતી હતી. જાકે, સદનસીબે આ ત્રિપલ અકસ્માતમાં જાનહાની ટળી ગઈ હતી. વાહનો સંપૂર્ણ પણે નુકસાન પામ્યા હતા.

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here