Thursday, August 27, 2026
HomeGujaratAhmedabadનિજાનંદ રિસોર્ટમાં ૧૨ લાખ, ઈગલટનમાં ૨૫ લાખ ખર્ચ્યા

નિજાનંદ રિસોર્ટમાં ૧૨ લાખ, ઈગલટનમાં ૨૫ લાખ ખર્ચ્યા

Date:

Related stories

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

અમદાવાદ, તા.૭
રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની જીતને પડકારતી અરજી મામલે આજે ગુજરાત કોંગ્રેસના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાઈકોર્ટમાં ખર્ચની વિગતો રજૂ કરી હતી. જેમાં તેમણે ૨૦૧૭માં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી સમયે આણંદના નિજાનંદ રિસોર્ટ ખર્ચ રૂ.૧૨ લાખ અને બેંગાલુરૂના ઈગલટન રિસોર્ટનો ખર્ચ રૂ.૨૫ લાખના આંકડા અને હિસાબ રજૂ કર્યા હતા. ભરતસિંહ સોલંકી દ્વારા ખર્ચના આંકડા અને કેટલાક દસ્તાવેજા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જા કે, તેમની જુબાનીમાં કેટલીક બાબતોને લઇ વિસંગતતા પણ સામે આવી હતી, જેને લઇ હાઇકોર્ટે પૃચ્છા કરી હતી. આજે ભરતસિંહ સોલંકીની જુબાની પૂર્ણ થઇ હતી. આ પહેલા ગઇકાલે તા.૬ જુલાઈના રોજ ભરતસિંહે કોર્ટમાં જુબાની આપી હતી કે, રાજ્યસભા ચૂંટણી સમયે ધારાસભ્યોને બેંગાલુરૂ મોકલવાનો નિર્ણય મારો હતો. અહમદ પટેલે આ અંગે નારાજગી પણ દર્શાવી હતી.

પરંતુ ભાજપની ભાંગફોડ વૃત્તિના કારણે તેમણે આ પગલું લીધુ હતું. ગત તા.૬ જુલાઈએ અરજદાર અને ભાજપના નેતા બળવંતસિંહના વકીલ તરફથી તેમને ધારાસભ્યોને બેંગ્લોર મોકલવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઓગસ્ટ-૨૦૧૭ના અંતમાં અમે ધારાસભ્યો માટે એક તાલીમ શિબિર યોજવાનું આયોજન કર્યુ હતું. સૂરજકુંડ, દિલ્હી અથવા બેંગ્લોરમાં તાલીમ શિબિરની વિચારણા હતી, પરંતુ રાજ્યસભા ચૂંટણીના પરિણામે જુલાઇ મહિનામાં કપરી પરિસ્થિતિ અને સંજોગો સર્જાયા હતા. ભાજપની ભાંગફોડ વૃત્તિના કારણે કોંગ્રેસના ધારાસભ્યોને પ્રલોભનો અને ધમકીઓ અપાઇ રહી હતી. તેથી મેં ધારાસભ્યોને બેંગાલુરૂ મોકલવાનો નિર્ણય કર્યો હતો. મેં મારી ઓફિસમાં ફ્‌લાઇટની ટિકિટો બુક કરવા સૂચના આપી હતી. રોકાણ અને અવરજવરનો ખર્ચ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભોગવ્યો હતો.

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here