Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadગાંધીનગર સહિત અનેક જગ્યાએ પેન્શન કોર્ટ થશે

ગાંધીનગર સહિત અનેક જગ્યાએ પેન્શન કોર્ટ થશે

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ,તા.૩
રાજ્ય સરકારના પેન્શનરો માટે નાણાં વિભાગ, ગાંધીનગર દ્વારા ચાર ઝોનમાં ગાંધીનગર, રાજકોટ, બનાસકાંઠા અને સુરત ખાતે તા. ૨૩ ઓગસ્ટ-૨૦૧૯ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવનાર છે, એમ રાજ્ય સરકારના નાણાં વિભાગના નાયબ સચિવ દ્વારા જણાવાયું છે. પેન્શનરોએ તેમની રજુઆત હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોક નં.૧૭, ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને તા. ૧૩ ઓગસ્ટ-૨૦૧૯ સુધીમાં મોકલવાની રહેશે. પેન્શનરોએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે અને તે અંગેનું ફોર્મ તથા પેન્શન અદાલતના સ્થળ અંગેની વિગત સ્થાનિક જિલ્લા તિજોરી કચેરી/પેટા તિજોરી કચેરી, પેન્શન ચુકવણાં કચેરીએથી મેળવી લેવાના રહેશે. પેન્શન અદાલતના સંબંધિત રજુઆત કર્તા પેન્શનરે જ હાજર રહેવાનું રહેશે, તેમ વધુમાં જણાવાયું છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here