Monday, October 5, 2026
Homenationalતેજસ એક્સપ્રેસ ટ્રેન ખાનગી ઓપરેટર ચલાવવા ઇચ્છુક છે

તેજસ એક્સપ્રેસ ટ્રેન ખાનગી ઓપરેટર ચલાવવા ઇચ્છુક છે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવી દિલ્હી,તા. ૯
રેલવે યુનિયનોની જારદાર વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી વચ્ચે આખરે રેલવે દ્વારા ટ્રેનોના સંચાલન માટે પ્રાઇવેટ સેક્ટરની સાથે હાથ મિલાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ સૌથી પહેલા પ્રાઇવેટ કંપની દ્વારા ચલાવવામાં આવનાર છે. આ ટ્રેન પ્રાઇવેટ ઓપરેટર દ્વારા ચલાવવામાં આવનાર પ્રથમ ટ્રેન બનનાર છે. આના માટેના તમામ પાસા પર તૈયારી કરી લેવામાં આવી છે. રેલવે પોતાની બે ટ્રેનોના સંચાલનની જવાબદારી પ્રાઇવેટ સેક્ટરના હાથમાં સોંપવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા આ દિશામાં આગળ વધવાના સંકેત બાદથી જ રેલવે યુનિયનો દ્વારા જારદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રેલવે યુનિયને ટ્રેનના સંચાલનને ખાનગી હાથમાં સોંપવાની કોઇ હિલચાલનો વિરોધ કર્યો છે. રેલવે બોર્ડ એક અન્ય રૂટ પર આગળ વધવાની તૈયારીમાં છે. આ રૂટ પણ ૫૦૦ કિલોમીટરના અંતરની હદમાં જ રહેશે. રેલવે બોર્ડના અધિકારીઓના કહેવા મુજબ દિલ્હી-લખનૌ પ્રથમ રૂટ છે જેના પર ચાલનાર ટ્રેનોનુ સંચાલન પ્રાઇવેટ સેક્ટરના હાથમાં સોંપવાની તૈયારી ચાલી રહી છે. આ સંબંધમાં એક મહિનાની અંદર જ અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. આઇઆરસીટીસી દ્વારા તેના મોડલ પર કામ કરવામાં આવી રહ્યુ છે.
તમામ લોકો જાણે છે કે દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસની જાહેરાત વર્ષ ૨૦૧૬માં કરવામાં આવી હતી. જા કે હાલમાં જારી કરવામાં આવેલા ટાઇમ ટેબલમાં આને સામેલ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ આ રૂટની ખુબ રાહ જાવામાં આવી રહી હતી તે પૈકીની એક ટ્રેન હતી. હાલમાં આ ઉત્તરપ્રદેશના આંનદનગર રેલવે સ્ટેશનના પા‹કગમાં છે. ટ્રેન સંચાલનના સંબંધમાં બોલી લગાવવામાં આવ્યા બાદ આને ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવનાર છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here