Tuesday, August 25, 2026
Homenationalદિલ્હી : ઇમારતમાં ભીષણ આગ, છ લોકો ભડથુ થયા

દિલ્હી : ઇમારતમાં ભીષણ આગ, છ લોકો ભડથુ થયા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

ભીષણ આગ બાદથી ૨૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે ઃ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો

નવી દિલ્હી,તા. ૬
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં એક બહુમાળી ઇમારતમાં આજે ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં છ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ભીષણ આગ અંગે માહિતી મળ્યા બાદ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવની જાણ થતા તરત જ ફાયરબ્રિગ્રેડની ટીમ પહોંચી ગઇ હતી. પાંચથી ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ૨૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. આગની ઘટનામાં દાજી ગયા બાદ દાજી ગયેલા લોકોને સારવાર માટે હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હીના જાકીરનગર વિસ્તારમાં મોડી રાત્રે ઉંચી ઇમારતમાં આગ ફાટી નિકળી હતી. ઘટનાની માહિતી મળતાની સાથેજ ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઇ હતી. પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. આગની ચપેટમાં ૨૦થી વધુ લોકો આવી ગયા હતા. થોડાક સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જા કે એ વખત સુધી મોડે થઇ ગયુ હતુ. છ લોકોના આગના કારણે મોત થઇ ગયા હતા. ૨૦ દાજી ગયેલા લોકોને સારવાર માટે હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હીની ફાયર ટીમના કહેવા મુજબ આગની ઘટનામાં ૧૧ લોકો દાજી ગયા હતા. તેમને હોÂસ્પટલમાં ખસેડી દેવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગની ઘટનાના કારણે અંગે હજુ માહિતી મળી શકી નથી.બીજી બાજુ આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પણ હજુ સુધી થઇ શકી નથી.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here