Monday, October 5, 2026
Homenationalદેશના વિવિધ રાજ્યમાં ભારે વરસાદ-પુરથી અનેકના મોત

દેશના વિવિધ રાજ્યમાં ભારે વરસાદ-પુરથી અનેકના મોત

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

લખનૌ,તા. ૨૩
દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને પુરના કારણે હાલમાં હાલત કફોડી બનેલી છે. કેટલાક રાજ્યોમાં પુરની સ્થતીમાં સુધારો પણ થયો છે. વિવિધ રાજ્યોમાં પુરની Âસ્થતીમાં સુધારો થયા બાદ બચાવ અને રાહત પગલાને તીવ્ર બનાવી દેવામાં આવ્યા છે. દેશના વિવિધ ભાગોમાં પુર અને વરસાદના કારણે જનજીવન ખોરવાયેલુ છે. ઉત્તરપ્રદેશના કાનપુર, લખનૌના વિવિધ શહેરોમાં ભારે વરસાદના કારણે ખતરો તોળાઇ રહ્યો છે.

હાલમાં ઉત્તરપ્રદેશના લખનૌ, અમેઠી, અયોધ્યા, બલરામપુર, બહરાઇચ અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. ચન્દ્રશેખર આઝાદ કૃષિ અને ટેકનિકલ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ આ સપ્તાહમાં જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. મનાલી અને રોહતાગ -લેહ માર્ગ પર છેલ્લા કેટલાક દિવસથી ભેખડો પડવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ભેંખડો પડવાના કારણે સેનાના મનાલીથી આવી રહેલી ટ્રક સહિત કુલ ૮૦૦ વાહનો જુદા જુદા માર્ગો પર અટવાઇ પડ્યા છે. વાહનોમાંથી ફસાયેલા લોકોને રાહત આપવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. તાલમેળનો અભાવ પણ જાવા મળી રહ્યો છે.

મનાલીમાં ભેખડો ધસી પડવાના બનાવો બન્યા

રાજસ્થાન, હિમાચલપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ અને કેરળ તેમજ કર્ણાટકમાં ભારે વરસાદ થયો છે. આ તમામ જગ્યાએ ભારે નુકસાન પણ થયુ છે. આવી સ્થતીમાં સ્થતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ હવે થઇ રહ્યા છે. દેશમાં આ વખતે મોનસુનની સિઝનમાં ભારે ખુવારી થઇ છે. મોતનો આંકડો એક હજારથી પણ ઉપર પહોંચી ગયો છે. સેંકડો લોકો લાપતા પણ થયા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here