Monday, October 5, 2026
Homenationalપંચાયતે 5 કલાક સુધી યુવતીને ઝાડ સાથે જાનવરોની જેમ બાંધી, તે તરફડતી...

પંચાયતે 5 કલાક સુધી યુવતીને ઝાડ સાથે જાનવરોની જેમ બાંધી, તે તરફડતી રહી પરંતુ કોઇ ન બતાવી દયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

જિલ્લાની રજૌલી પંચાયતે પ્રેમ-પ્રસંગના કારણે એક યુવતીને અમાનવીય સજા સંભળાવી. પીડિત યુવતી પાડોશના એક ગામમાં એક યુવકને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ યુવતીના પરિવારજનો આ માટે તૈયાર ન હતા. જેનાથી યુવતી 30 સપ્ટેમ્બરના રોજ યુવક સાથે ઘરમાંથી ભાગી ગઈ. પરિવારવાળાઓને એવી સૂચના મળી કે યુવતી પાસેના જ ગામમાં રહે છે. યુવતીના પરિવારજનો તેને ગામ પાછી લઈને આવ્યા. ગામ પહોંચતા જ પંચાયતે યુવતીને 5 કલાક સુધી ઝાડ સાથે બાંધવાની સજા સંભળાવી દીધી. યુવતી 5 કલાક સુધી તરફડતી રહી પરંતુ કોઇને તેના પર દયા ન આવી.

યુવતીના પિતાએ કહ્યું કે પંચાયતે આ સજા સંભળાવી છે જે તેણે ભોગવવી પડશે. આ ઘટનાની જાણકારી અત્યારે પોલીસને આપવામાં આવી નથી. રાજૌલી પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યારે કોઇપણ પ્રકારની ફરિયાદ મળી નથી. અરજી મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here