Monday, October 5, 2026
HomeGujaratપાસપોર્ટના વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, જાણો શા માટે

પાસપોર્ટના વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, જાણો શા માટે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સામાન્ય રીતે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરનાર અરજદારે પોલીસ વેરીફિકેશન માટે જે તે પોલીસ સ્ટેશન જવું પડતું હતું. ગૃહવિભાગે ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ કર્મચારીઓને મોબાઈલ એપનાં માધ્યમથી પોલીસ વેરીફિકેશન અરજદારોનાં ઘેર જઈને કરવાની કામગીરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અરજદારોને હવે પોલીસ સ્ટેશન જવાનો ધક્કો બંધ થયો છે.અત્યાર સુધી અરજદાર પાસપોર્ટ કેન્દ્ર પર પાસપોર્ટની અરજી કર્યા બાદ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશનના કાગળ જતા હતા. આ કાગળો પોલીસ સ્ટેશન આવ્યા બાદ અરજદારને ડોક્યુમેન્ટ લઈને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા. જ્યાં જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી તેમના ફોટોગ્રાફ અને સહી લઈ ફોર્મ જમા કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા વેરિફિકેશ કર્યા બાદ પોસ્ટ મારફતે પાસપોર્ટ અરજદારના ઘરે મોકલવામાં આવતો હતો. પરંતુ આ નવી સુવિધા મુજબ હવે પોલીસ કર્મચારી અરજદાના ઘરે જશે તેના જરૂરી દસ્તાવેજો સ્કેન કરી તેના ગુનાહિત ઈતિહાસની તપાસ કરશે. આમ હવે આ કામગીરી ખુબ સરળ અને ઝડપી બનશે.પાસપોર્ટ વેરીફિકેશન વખતે ઈ-ગુજકોપની પોકેટ કોપ મોબાઈલ એપમાં પોલીસ કર્મચારી જે તે અરજદારનું પુરૂ નામ નાખીને ગુનાની માહીતી અંગે સર્ચ કરશે ત્યારે ગુજરાતમાં રહેતાં તે નામના તમામ અરજદારોની કોઈપણ ગુનો સંબંધી માહીતી ઓટોમેટીક જનરેટ થશે.જેનાં કારણે પોલીસ વિભાગને ગુનેગારોને શોધવા માટે અનેક ફાયદા થશે

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here