Sunday, October 4, 2026
Homenationalપૈસા આપી કોઇને પણ સાથે લઇ શકાય છે : ગુલામનબી

પૈસા આપી કોઇને પણ સાથે લઇ શકાય છે : ગુલામનબી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવી દિલ્હી,તા. ૮
કલમ ૩૭૦ની નાબુદી બાદ જમ્મુ કાશ્મીરમાં ટેન્શનની સ્થતી વચ્ચે શાંતિ જાળવી રાખવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા અને તેમના હિતોની સુરક્ષા કરવાની ખાતરી આપવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આજાદ દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે. ગુલામનબીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યુ છે કે પૈસા આપીને લોકોનો સાથ લઇ શકાય છે. પૈસા આપીને કોઇનો પણ સાથ લઇ શકાય છે તેવા આઝાદના આક્ષેપ બાદ કોંગ્રેસની પ્રતિષ્ઠાને વધારે ફટકો પડ્યો છે. આઝાદે કહ્યુ હતુ કે કાશ્મીરના લોકો પર સંચારબંધી લાદીને કાનુન બનાવવાની યોજના તૈયાર કરાઇ હતી અને હવે લોકોને સુરક્ષા વચ્ચે રાખીને કલમ ૩૭૦ દુર કરવામાં આવી છે. ભારતના ઇતિહાસમાં આવી બાબત પ્રથમ વખત બની છે. કોંગ્રેસ પાર્ટીના લોકો કલમ ૩૭૦ની નાબુદીના મુદ્દા પર વિભાજિત દેખાઇ રહ્યા છે. ટોપ લીડરશીપ આને લઇને વિરોધ કરે છે. જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ મોદી સરકારના નિર્ણયને યોગ્ય ગણી રહ્યા છે. કેટલીક જગ્યાએ બજારો આજે ખુલી ગયા બાદ સ્થતી સામાન્ય બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ ગુલામનબી જેવા નેતાઓના ઉશ્કેરણીજનક પગલાના કારણે સ્થતી વણસી પણ શકે છે. જેથી હાલમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ શોપિયનમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા નજરે પડ્યા બાદ કોંગ્રેસી નેતા આઝાદ દ્વારા આ મુજબની પ્રતિક્રિયા આપવામાં આવી છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસમાં વધારે વિભાજનની સ્થતી દેખાઇ રહી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here