બનાસકાંઠાના ટેટોડા ખાતે ધન્વંતરી ગૌમાતા હોસ્પિટલનું ઉદઘાટન

0
133

બનાસકાંઠાના ટેટોડા ખાતે ધન્વંતરી ગૌમાતા હોસ્પિટલનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રીશ્રી
જીવમાત્રની રક્ષા માટે રાજય સરકાર કટીબધ્ધ છેઃ- મુખ્યમંત્રીશ્રી
શ્રી રાજારામ ગૌ હોસ્પિટલ પશુ રક્ષા માટેનું સોનેરી પીંચ્છ બની રહેશે- મુખ્યમંત્રીશ્રી
આપણે ગાય-ગંગા-ગીતા-ગીરધર અને ગાયત્રીના ઉપાસનાની સંસ્કૃતિ ધરાવીએ છીએ
ખેડૂતોની મોલાત સૂકાઇ ન જાય તે માટે ઉત્તર ગુજરાતના તળાવો નર્મદાના જળથી ભરાશે