Wednesday, October 28, 2026
Homenationalમગફળીનો પાક નિષ્ફળ જવાથી કુતિયાણાના ખેડૂતે ખેતરમાં જ જીવન ટુંકાવ્યું

મગફળીનો પાક નિષ્ફળ જવાથી કુતિયાણાના ખેડૂતે ખેતરમાં જ જીવન ટુંકાવ્યું

Date:

Related stories

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

કુતિયાણા તાલુકામાં ખેડૂતે આપઘાત કર્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. માંડવા ગામે રહેતા લખમણભાઈ આહીર નામના ખેડૂતે પોતાની જ વાડીએ ગળાફાસો ખાઈ જીવન ટૂકાવી લીધુ છે. તેમણે 30 વીધા જમીનમાં મગફળી વાવી હતી. પરંતુ સમગ્ર પાક નિષ્ફળ જતા આ પગલુ ભર્યુ હોવાનું પરિવારના લોકોનું કહેવું છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે કુતિયાણા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here