Tuesday, October 6, 2026
Homenationalરામપુરનાં સાંસદ આઝમખાનની મુશ્કેલીઓમાં વધારો, બીનજામીનપાત્ર વોરંટ કરાયુ ઈશ્યુ

રામપુરનાં સાંસદ આઝમખાનની મુશ્કેલીઓમાં વધારો, બીનજામીનપાત્ર વોરંટ કરાયુ ઈશ્યુ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સમાજવાદી પાર્ટીથી રામપુરનાં સાંસદ આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. હવે આઝમ ખાન વિરૂદ્ધ બીન જામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઝમ ખાનના નિવાસ સ્થાને સીજેએમ કોર્ટે નોટિસ પણ ફટકારી છે.

એસીજીએમ ફર્સ્ટ રામપુરના ન્યાયાલયથી 2010માં થાના સ્વારમાં ધારા 171G હેઠળ નોંધાયેલાં મામલામાં કોર્ટે આઝમ ખાનના નામે વોરંટ ઈશ્યૂ કર્યો છે. નોટિસમાં આઝમ ખાનને 11મી સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાની સૂચના આપવામાં આવી છે. આઝમ ખાન વિરૂદ્ધ પોતાના રિસોર્ટમાં વીજળી અને પાણીની ચોરીનો આરોપ છે.

જેથી આ મામલે આઝમ ખાન વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા આઝમ ખાન વિરૂદ્ધ પુસ્તક અને મૂર્તિ ચોરીનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર ખેડૂતોની જમીન પચાવી પાડવાનો પણ આરોપ છે. જેથી અત્યાર સુધીમાં કુલ 80 જેટલા કેસ આઝમ ખાન વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યા છે.લ્યો બોલો! ચંપલ પહેરીને ટુ-વ્હીલર ચલાવશો તો પણ કપાશે ચાલાન, બીજી વાર ઝડપાયા તો સીધાં જેલ ભેગા થઇ જશો

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here